________________
२४२
उत्तरेशानयोक्षं विज्ञेयं कूपचक्रतः मध्ये सिद्धजलं स्वादु पूर्वस्यां तु जलक्षति: ९९
आग्नेयां सुजलं प्रोक्तं याम्ये तु निर्जलस्तथा नेते चामृत वारि पश्चिमे चोत्तमं जलं १०० वायौ परजनं हंति उत्तरे चोत्तमं जलं ईशाने कद्रुकं क्षारं भूमिस्थान निरीक्षयेत्
सूर्यभादिनभं यावत् गणनीय प्रयत्नतः १०१ કે ક્યાં કરે એવા પ્રશ્નમાં તે જગ્યામાં (આખી જગ્યામાં) કુવાના આકારનું નવ ભાગનું ચક્ર કરી તેમાં દિશા–વિદિશાના ચિન્હો કરવા અને મધ્યમાં (૩) પૂર્વાદિ દિશા–વિદિશાના અનુક્રમે ત્રણ ત્રણ આંક મુકવાં, તેનું ફળ મધ્યમાં શ્રેષ્ઠ, પૂર્વે નેન્ટ, અગ્નિકોણમાં શ્રેષ્ટ, દક્ષિણમાં નષ્ટ, નિતિકણમાં શ્રેષ્ટ, પશ્ચિમમાં શ્રેષ્ઠ, વાયુકોણમાં નષ્ટ, ઉત્તરમાં શ્રા, ઈશાન્યમાં નષ્ટ આ ફળ સૂર્ય મહાનક્ષત્રથી ચંદ્ર નક્ષત્ર સુધી ગણીને જેવું. (૯-૧૦૧) ग्रंथांतरे. कूपे चात्र जलं भविष्यति नवा प्रवे विलग्नेऽथवा .
तुर्ये खे जलराशयश्च खचराः सौम्यास्तदाभी बहु तुर्ये चंदुसितौ तथापि सुजलं:पापैस्तु *शुष्कलंग न स्यात्स्वल्पमितितरेतरगतैः स्वादु च नो दीर्घतः १०२ * रविभौमार्कजा: शुष्काः इतिज्योतिर्निबंधे वृष्टिपृच्छायाम.
Aho ! Shrutgyanam