________________
૨૦૮
अथ मिश्रप्रकरणम्. नारायणवल्यादिमुहूते गरुडपुराणे. कार्तिकादिषु मासेषु तत्तरायणगे रवौ शुक्लपक्षेऽथवा कृष्णे पादस्यादौ शुभे दिने.
पादस्यादौ-कृष्णपंचमीपर्यमित्यर्थः । पितृखंडे-शुक्रस्यास्तमये चैव. देवेज्यस्य बृहस्पतौ
प्रेतकार्य प्रदुष्येत प्रथमं वत्सरं विना मेधातिथि:-अस्तंगते गुरौ शुके पौषाषाढाधिमासके __प्रेतकार्य न कुर्वीत गयां गोदावरी विना प्रेतमंजर्याम्-प्रेतकार्याणि सर्वाणि व्रतस्नानजपादिकम् वयं शुक्रेज्ययोरस्ते गयां गोदावरी विना
કાર્તિક વગેરે મહિનાઓમાં, ઉત્તરાયણના સૂર્યમાં, શુકલ પક્ષમાં, કૃષ્ણપક્ષના પ્રથમ પાદમાં–વદિ પંચમી સુધીમાં શુભ દિવસે નારાયણબલી વગેરે કરવા. પિતૃ ખંડમાં કહ્યું છે કે:-શુક્ર-ગુરૂના અસ્તમાં પ્રથમ વર્ષ શિવાય પ્રેત કાર્ય કરવા નહી. મેઘા તિથી કહે છે કે -ગુરૂ-શુક્રના અસ્તમાં પોષ માસમાં આષાઢ માસમાં, અધિક માસમાં ગયાશ્રાદ્ધ ગોદાવરી સિવાયના પ્રેત કાર્ય કરવા નહી. પ્રેત મંજરીમાં કહે છે કે:-પ્રેત કાંય વ્રતસ્નાન–જપ વિગેરે શુક્ર–ગુરૂના અસ્તમાં કરવા નહી. ગયા શ્રાદ્ધ ગોદાવરીમાં ગુરૂ-- શુકને બાધ નથી.
Aho ! Shrutgyanam