________________
પગલા છાયા પડે તે સમયને દરેક પ્રકારના ગુણવાળું મુહૂર્ત કર્યું છે તેમાં કરેલા કાર્યની સિદ્ધિ થાય છે, તે સમયે પંચાંગ શુદ્ધિ ગૃહ બળ જેવું નહીં એમ નચાર્ય વગેરેનું કહેવું છે.
बृहस्पतिः-कृत ४ नृप १६ मुनि ७ तिथि १५ पक्षा २ द्वादश १२ रुद्रां ११ गुलानि वा कश्चित् ॥ सिद्धा छायाक्रमशो रव्यादिषु सर्वसिद्धिकरी.
- રવીવારથી અનુક્રમે ૪–૧૬–૭–૧૨–૨–૧૨–૧૧ આગળ છાયા પડે તે સિદ્ધ છાયા છે અને તે દરેક કાર્ય સિદ્ધ કરનારી છે. अन्यत्रापि-सिद्धच्छाया क्रमादर्कादिषु सिद्धिप्रदा पदैः रुद्र सार्धाष्ट नंदाष्ट सप्ताभश्चंद्रवद् द्वयोः ।
રવીવારથી અનુક્રમે મનુષ્યની પાદ છાયા ૧૧-૮–૯–૮–૭ ૮-૮૫ જ્યારે પડે તેને સિદ્ધ છાયા કહી છે અર્થાત તેમાં કરેલા કાર્યની સિદ્ધિ થાય છે. आरंभसिद्धौ०-भानो नयनर्तवः, शितरूचेः शीतांशु पंचाष्टमाः
મમસ્યાનમ: રતન ત્રિત: जीवस्य द्विशराद्रयो भृगुभुवश्चंद्राधिषष्ठाष्टमाः सौरे स्त्रीषु नगाष्टमाश्च दिवसेष्वेतेऽष्टमांशाः शुभाः॥ દિનમાનના આઠ ભાગ કરવા તેને અષ્ટમાંશ સમજે.
રવીવારે ૧-૨-૬, સોમવારે ૧પ-૮, મંગળવારે ૪-૭-૮, બુધવારે ૩-૬-૮, ગુરૂવારે ૨-૫-૭, શુક્રવારે ૧-૪-૬-૮, શનીવારે ૩-૫-૭– એ અષ્ટમાંશે શુભ છે.
Aho ! Shrutgyanam