________________
શનિ-સેમવારે પૂર્વમાં જવું નહી, ગુરૂવાર પંચક-કુંભ-મીન રાશિના ચંદ્રમાં દક્ષિણમાં જવું નહી, રવી શુક્રવારે પશ્ચિમમાં જવું નહી ઉત્તરમાં બુધ-મંગળવારે જવું નહી,-કારણ કે વાર શલ કહે વાય છેષ્ટા નક્ષત્ર પૂર્વ દિશામાં, દક્ષિણ દિશામાં પૂર્વ ભાદ્ર પદા, ઉત્તરમાં હસ્ત, પશ્ચિમમાં રોહિણી નક્ષત્રમાં નક્ષત્ર શલ કહે વાય છે. તેમાં યાત્રા જવું નહી (આ લેકમાં ઉત્તર દિશામાં-હસ્ત નક્ષત્ર વારશાળનું કહ્યું છે. પરંતુ કુ-રિં-વા--ઉત્તર ફાલ્ગની નક્ષત્ર વાર ઘળનું કહ્યું છે “ ૧૧-૧૨
अन्यच्च मु. चिं. पीयू० श्रीपतिः वासवोत्तरदलादिपंचके याम्यदिनामनगेहगोपनम् प्रेतदाहतृणकाष्टसंचयं शय्यकावितरणं च वर्जयेत् १३
ધનિષ્ઠા નક્ષત્રના ઉત્તરાર્ધથી પાંચ નક્ષત્રમાં દક્ષિણ દિશામાં જવું, છાપરે ઢંકાવવું પ્રેતદાહ, તથા–કાષ્ટને સંચય કરવો–શયા પથારી, ખાટલા સંબંધી કાર્ય, એ સઘળું કરવું નહી. ૧૩
वारशलापवादः पीयूषधारायां गुरुः सूर्यवारे घृतं प्राश्य सोमवारे पयस्तथा गुडमंगारके वारे बुधवारे तिलानपि
૨૪ गुरुवारे दधि प्राश्य शुक्रवारे यवानपि माषान् भुक्त्वा शनेरि गच्छन् शले न दोषभाक् तांबूलं चंदनं मृच पुष्पं दधि घृतं तिलाः वारशूलहराण्याद्दानाद्धारणतोऽदनात्
Aho ! Shrutgyanam