________________
૧૮૫
योगांतरमाह श्रीपतिः
यदि विलग्नतो भृगुजोऽबरे शशिसुतः खलु केंद्रगतो गुरुः दिनकृदायगतश्च तदा बुधैः शतमितायुरुदीरित आलयः
જે લગ્ન શુક્ર-દશમે બુધ કેંદ્રમાં ગુરૂ-એકાદશ સ્થાનમાં સૂર્ય હોય તો તે ઘરનું આયુષ્ય સે વર્ષનું છે એમ પંડિતએ કહ્યું છે.
रविकवीज्यकुजे सहजोदयात्मजरिपौ शरदां द्विशती क्रमात् गुरुकुजार्कविधौ तु सुहृद्भवा ? यदि तदायुरशीतिरुदाहृता
રવી-શુક્ર-ગુરૂ-મંગળ ૩–૧–૫-૬ એ સ્થાનમાં અનુક્રમે હોય તે તે ઘરનું આયુષ્ય બસો વર્ષનું સમજવું. ગુરૂમંગળ-રવી-ચં? ૦ ૦ ૦ ૦ ૦ બેઠા હોય તો તે ઘરનું આયુષ્ય એંસી વર્ષનું સમજવું श्रीपतिः लग्ने भृगुः पुत्रगतश्च जीवः षष्ठे कुजस्तिग्मकरस्तृतीयः । निवेशने यस्य गृहस्य तद्धि शतद्वयं तिष्ठति वत्सराणाम्
જે ઘરમાં પ્રવેશ સમયની લગ્ન કુંડળીમાં લગ્ન શુક્ર, પાંચ ગુરુ, છ મંગળ, ત્રીજે સૂર્ય બેઠા હોય તો તે ઘરનું આયુષ્ય બસે વર્ષનું સમજવું. शशांकजीवौ खरसातलस्थौ कुजार्कजौ लाभगतौ च यस्य प्रारंभकाले भवनस्य तस्य स्थितिनिरुक्ता शरदामशीतिः
જે ઘરના આરંભ સમયે લગ્ન કુંડળીમાં ચંદ્ર-ગુરૂ ૧૦સ્થાનમાં હોય અને રવી-શનિ લાભ સ્થાનમાં હોય તો તે દરને સ્થિતિ એંસી વર્ષની સમજવી.
शुक्रस्तनौ गुरुर्बधौ शनिर्लाभे च स्वाञ्चगः एकोऽपि लक्ष्मी तनुते किंपुनहा त्रयोऽपि वा
Aho! Shrutgyanam