________________
૧e
अथ वत्सचक्रम् व्यवहारसारे मु. मार्तडटीकायां त्रिवेदाब्धि त्रिवेदाब्धि द्वित्रिमेष्वर्कतः शशी कुर्यालक्ष्मी समुदास स्थैर्य लक्ष्मी दरिद्रताम् धनं व्याधि क्रमान्मृत्यु प्रवेशारंभयोवृषः
સૂર્ય નક્ષત્રથી ચંદ્ર નક્ષત્ર સુધી ગણું ચક્રમાં જોતાં શુભ ફળ આવે તે વત્સ ચક્ર છે. શુભ છે અને તે ગ્રહપ્રવેશ ગૃહારંભમાં पत्स (१५) २४ (२१) अन्यत्रापि-स्तंभे द्वारे प्रवेशे च वत्सचक्रं विलोकयेत् द्वारेतु द्वारेतु द्वारशाखाख्यं कलशाख्यं प्रवेशने २३
ખંભાર પણ વખતે, ઠાર મુકતી વખતે, ગૃહપ્રવેશમાં, વસ ચક્ર જેવું, દ્વાર મુકતી વખતે દ્વારશાખાનું ચક્ર જેવું. ગૃહપ્રવેશ સમયે કળશ ચક્ર જેવું એમ કેટલાએક કહે છે. (૨૩) केचित्-आरंभे वृषभ चक्र स्तंभे ज्ञेयं तु xकूर्मकम्
प्रवेशे कलश चक्रं वास्तुशास्त्रे बुधैः स्मृतम् २४
કેટલાએક પંડિતે કહે છે કે ગૃહારંભ વખતે વૃષ (વત્સ) ચક્ર જેવું. ખંભારેપણુ વખતે કૂર્મ ચક્ર જેવું. ગૃહપ્રવેશ વેળા કળશ ચક્ર જેવું. એમ વાસ્તુશાસ્ત્રમાં કહ્યું છે. ___x ज्योतिषसारसंग्रहे-तिथिस्तुपंचगुणिता कृतिकाधक्षसंयुता। तथा द्वादशमिश्रा च नवभागेन भाजिता। जले वेदा मनिश्चंद्र: स्थले पंच द्वयं वसुः। त्रिषट्कनवमाकाशे त्रिविधं कूर्मलक्षणम् । जले लाभस्तथा प्रोतः स्थले हानिस्तथैव च । आकाशे मरणं प्रोक्तमिदं कूर्मस्य चक्रकम् ॥
Aho I Shrutgyanam