________________
૧૭૫
સૂત્ર પડતી વખતે, ભિત્તિ બનાવતી વખતે, પાષાણુ મુકતી વખતે, અને ખંભારોપણ કરતી વખતે પૂર્વ-દક્ષિણના મધ્ય ભાગથી અગ્નિકોણથી શરૂઆત કરવી એમ કશ્યપ મુનિ કહે છે. ૧૬
संक्रातिपरत्वे गृहनिर्माणं. मेषे वृषे तुलाल्योश्च याम्योदगद्वारमिष्यते कर्के सिंहे घटे नके प्राग पश्चाद्धनदं गृहम्
મેષ-વૃષભ-તુલા-વૃશ્ચિક રાશિના રાયમાં ઉત્તર-દક્ષિણ દ્વારનું ઘર બાંધવું શરૂ કરવું. કર્ક સિંહ-મકર-કુંભના સૂર્યમાં પૂર્વપશ્ચિમ દ્વારનું ઘર બાંધવાનું શરૂ કરવું. આમા વરણની વાતને સમાવેશ થાય છે. ૧૭
राशिपरत्वे शुभाशुभगृहविचारः मेषालिमीनराशीनां गृहं प्राग वदनं शुभम् स्त्रीयुग्ममकरे याम्यं परं कुंभौक्षितौलिनाम् कर्कसिंहधनूराशौ सौम्यद्वारं गहं शुभम्
મેષ-વૃશ્ચિક-મીન રાશિવાળાને પૂર્વ દિશાના મુખનું શુભ છે. કન્યા-મિથુન-મકર રાશિવાળાને દક્ષિણ મુખનું ઘર શ્રેષ્ઠ છે. કુંભ વૃષભ-તુલા રાશિવાળાને પશ્ચિમ મુખનું ઘર શુભ છે. કર્ક-સિંહધન રાશિવાળાને ઉત્તર દિશાના મુખનું ઘર શુભ છે. વિશેષ સુચના-હવશ થનગm
वसिष्ठः एकभित्तिषु संबद्धं कारयेद्यो गहवयम् । यमतुल्यं तदा नाम भर्तृगेंहं विनाशनम्
Aho ! Shrutgyanam