________________
૧૬૫
દેવાલયે
જલાયે.
T
૧૧ ૧૨
સવ્ય
સવ્ય.
૭
ग्रंथातरेऽपि. वृषात्कुंभात्कान्यकायाः कर्कटात्रितये रवौ वेद्यो गृहे देवगहे वाप्यादौ वह्नितः खनेत्
गेहादौ सव्यमार्गेण वेदिकायां तु वामत: - વેદીમાં, ઘર બાંધતી વેળા, મંદીર બાંધતી વખતે-વાવ-કુ વગેરે બાંધતી વખતે અનુક્રમે વૃષભથી, કુંભથી, કન્યાથી, કકથી ત્રણ રાશિના સૂર્યમાં અગ્નિકેણથી ગણું ખાત કરવું. ઘરમાં, મંદી રમાં, વાવ વગેરેનું ખાત જોતી વખતે સવ્યમાર્ગે ગણવું અને વેદીના ખાતમાં વામ માર્ગ ગણવું એ પણ ઉપર આપેલા ચક્ર પરથી સમજી શકાશે. ૭.
Aho ! Shrutgyanam