________________
૧૬૩
પણ ખીજા પ્રવેશમાં સપૂવ પ્રવેશદ્દ્રાલય પ્રવેશમાં પ્રવેશ સમયની માત્ર પંચાંગ શુદ્ધિ-શુભ લગ્ન જોઈ લેવાં અને નૂતન ગૃહ પ્રવેશની વાસ્તુ પૂજાના જેવી વાસ્તુ પૂજા તે જરૂર કરવી. ર,
नक्षत्रवारशुद्धिः
वस्वपस्वातिमृदु ध्रुवा पुष्यैर्गृहारंभणमिष्टमाहुः हित्वाष्टमीपक्षतिदर्शरिक्तां दिनेशभौमांशक लग्नवारान्
ધનિષ્ટા--શતતારકા-મૃદુસંજ્ઞાના નક્ષત્રો ધ્રુવસંજ્ઞાના નક્ષત્રો હસ્ત-પુષ્ય એ નક્ષત્રોમા અષ્ટમી-પ્રતિપદા-અમાવાસ્યા—રિકતા તિથી શિવાયની તિથીએમાં, તથા રવિ–મંગળ શિવાયના વારામાં તથા રવિ-મંગળની રાશિના લગ્નનવમાંશ શિવાયના લગ્મા-નવમાંશમાં ગૃહારંભ કરવા શ્રેષ્ટ છે. (૩)
अथ गृहादो खातमुहूर्तविचारः
सिंहस्त्री तुलयेशियं वायव्यां खननं शुभम् चापालिमकरे रौद्रे वह्निकाणे घटान्त्रये वृषयुग्मकुलीरेषुनिऋतौ खातमालये
वेद्यां वृषत्रये वह्नौ रौद्रे सिंहात्रिके तथा वृश्चिकात्रितये वायौ निर्ऋतौ कुंभतस्त्रये मीनाद् देवगृहे सव्यं मकराच्च जलाशये
६
નવું ઘર બાંધતી વખતે સિંહ-કન્યા-તુલા રાશિના સૂર્યમાં વાયુકેાણમાં ખાત કરવું શુભ છે. વૃશ્ચિક-ધન-મકરના સૂર્યમાં ઇશાન કાણમાં, કુંભ-મીન-મેષના સૂર્યમાં અગ્નિક્રાણુમાં, વૃષભ-મિથુન
Aho! Shrutgyanam