________________
૪
આજેજ મગાવા ફક્ત ત્રણસેા નકલ બાકી છે. તૈયાર છે. शान्तिकल्पद्रुमः (वास्तुशांतिसहितः)
જેમાં વાસ્તુશાન્તિ ગણપતિ પૂજન ગણપત્યચારોય માતૃકા પૂઘ્ન નાંદિશ્રાધ્ધ અવદન બ્રાહ્મણપ્રાર્થના પુણ્યાવાચન સાલા કર્મો કુશક ડિક ગ્રહવાસ્તુસ્થાપન એકાશીતિપદવાસ્તુ ચતુઃપિદવાસ્તુ હાધિ પૂર્ણાહુતિમંત્ર (૪) વાસ્તુનિક્ષેપણ ગૃહપ્રવેશ ગોમુખ પ્રસવ આશ્લેષાશાંતિ જ્યેષ્ઠાશાંતિ મૂલશાન્તિ વૈધૃતિશાન્તિ વ્યતીપાતશાન્તિ વાપીરૂપતડાગાત્સગ, પાર્થિવેશ્વરશાન્તિ શતચ’ડીવિધાન નવશાન્તિ ખાતપૂજન પીપતનશાન્તિ શ્રીશાન્તિ વિનાયકરાન્તિ રાજ્યાભિષેકપ્રયાગ, ચતુર્દશીશાન્તિ દ શાન્તિ સિનીવાલીકુહુસાન્તિ નક્ષત્રગડશાન્તિ એકનક્ષત્રજનનશાન્તિ ગ્રહણુજનનશાન્તિ યમલજનનશાન્તિ ત્રિપ્રસવશાન્તિ સદન્તજનનશાન્તિ દિનક્ષયાદિશાન્તિ કાકધુનશાન્તિ સરદારાણુશાન્તિ પ્રતગવા દેશાન્તિ જન્મગ્રહણુશાન્તિ બાલગ્રહણશાંતિ લક્ષકાટિહેામશાન્તિ રાતમુખશાન્તિ વિગેરે સપૂણૅ શાન્તિ શુદ્ધ સંસ્કૃત ભાષામાં ગુજરાતી ભાષામાં ટીપણી સાથે વર્ણવેલી છે પુસ્તક પૃદ્ધ અસેા, પ્રથમથી પૈસા મેકલનારને ફકત નવ આનામાં પુસ્તક મેકલીશુ વિ. પિ. થી મંગાવનારને બાર આના પડગે, તિ શિષર્ ॥
મુદ્રકઃ-પ્રાણજીવનદાસ હરકીશનદાસ,
મુદ્રસ્થાન:-ન્યુ “ ગુજરાત સીટી ” પ્રિન્ટીંગ પ્રેસ, બરાનપુરી ભાગળ કાટસરીલ રાડસુરત,
Aho! Shrutgyanam