________________
૧૩૦
ને સ્વીકાર કરતા જક્ષક
થઇ આપત્તિ રક્ષિત
અપાય છે. તેને માટે કાંઈ કહેવું નિરર્થક છે. ધર્મ રક્ષતિ રક્ષિત: જે આપણે ધર્મનું રક્ષણ કરીશું તે ધર્મપણ આપત્તિ કાલે આપણને બચાવશે અને આપણે ધર્મના ભક્ષક થઈશું તે ધર્મ પણ ભક્ષક થશે ધર્મજ પમપતિ ઇત્યાદિ શ્રુતિઓ કહે છે. અતિ-નિના વચને ને સ્વીકારતા નહી હોય તેને માટે કાંઈ પણ કહેવું યોગ્ય જ નથી-૧૦૫
विवाहांगमुहूर्त पीयूषधारायां शाीये. दलनकंडन मंडपवेदिका गृहसुमार्जनवारक मंडपाः करतलग्रहमध्यगता गतं तदखिलं विदधीत विवाहभे ११०
દળવું, ખાંડવું, મંડપની વેદી-ગૃહસ્વચ્છ કરવું. વન મંગળ કલશ મંડપ વગેરે બનાવવું આ સઘળું વિવાહને લગતું કાંઈ વિવાહ નક્ષત્રોમાં કરવું.
विवाहकृत्यं निखिलं विवाहभे विलोकयेन्नात्रबलं हिमाते: नवत्रिषष्ठेऽह्नि विवाहपूर्वतो न वर्णका मंडपतैलमंगलम् १११
વિવાહને લગતું વર્ણકરંગરેગાન નેકર, ચાકર, રાખવાનું મંડપ–કૈવ (અત્તર) માંગલિક પદાર્થ સંગ્રહ સઘળું વિવાહના નક્ષત્રમાં કરવું એમાં ચંદ્ર શુદ્ધિ જેવી જરૂરી નથી તેમજ વિવાહના પૂર્વના ૩-૬-એ દિવસોમાં પણ પૂર્વોકત કાર્યની શરૂઆત કરવી નહી ધર્મરાત્રિમાં પણ કહ્યું છે કે વિંરાयज्ञे विवाहेदशवासराः। व्यहं चूडापनयने नांदीश्राध्धविधीयते યજ્ઞમાં એકવિશ દિવસ પહેલા, વિવાહમાં દશ દીવસ પહેલા–ચૌલ– યજ્ઞોપવીતમાં ત્રણ દિવસ પહેલા નીશ્રાદ્ધ કરી શકાય છે. ૧૦૭
Aho ! Shrutgyanam