________________
૧૦૭
ધાતિથી, ધાતવાર, ધાતનક્ષત્ર (ધાતમાસ–પ્રહર) આ સધળા યાત્રા જતી વખતે જોવા, બીજી જગ્યા પર એને ખાધ નથી, ૭૧.
घात चंद्रापवादः संहिताप्रदीपे..
विवाहचौलव्रतबंधयज्ञे पट्टाभिषेके च तथैव राज्ञाम् सीमंतयात्रासु तथैव जाते ना चिंतनीयः किल कालचंद्रः ७२ गटके नर्मदाम्यभागे रामस्थले काश्मिरकौशलेषु मरुस्थले बर्बरबंगाश्च नो चिंतनीयः किल कालचंद्र : ७३ दाक्षिण्यदेशे च कलिंगबंगगर्गाटके कर्णसमुद्भवे च रामस्थले मध्ययने च लोके ना चिंतनीयः किल कालचंद्र ७४
વિવાહ ચોક્ષ જતાધન-પટ્ટાભિષેક-સીમત-યાત્રા જાતકમ એટલી જગ્યાપર ઘાતચંદ્રને વિચાર કરવેા નહી. (૭૨) દેશપરત્વે વાતચંદ્રની વ્યવસ્થા ગટક, નદાને દક્ષિણભાગ, રામસ્થળ, કાશ્મિર, કોશલ, મારવાડ, અમરે, ભગાળ એ દેશમાં ધાતચદ્ર જોવા નહી. (૭૩) દક્ષિણુદેશ, કલિંગ, બંગાળ, ગર્ગાટક, ક રામસ્થળ, મધ્યદેશમાં ધાત દ્રના વિચાર કરવેા નહી. ક્ષ્ાક ૭૩-૭૪ આ બેઉ ક્ષેાકમાં એક દેશના નામ એ વાર આવે છે તેથી એ શ્લેાકેા જુદા ગ્રંથના હેાવા જોઇએ. ધાતચંદ્રના સંબંધમાં સ્મૃતિ. भरण गोचर प्र०भां वधू प्रवेशे युधि यानयानगेह क्रियाविवाहेषु हलप्रवाहे नृपाभिषेकाभरणस्त्रधत्येोरनिष्टदः स्यात्किल कालचंद्रः વધૂપ્રવેશ, સગ્રામ, યાત્રા, ગૃહાર'ભ, વિવાહ, હલપ્રવાહ, રાજ્યાભિજેક, અલંકારધારણ, શસ્ત્રધારણુ એટલી જગ્યાપર ધાતચંદ્ર શુભ
Aho! Shrutgyanam