________________
(૩૮) शूष्क वृक्षे गृहं कुर्याच्चौरस्य चभयं भवेत् राजविग्रह माप्नोति महा राजभयं भवेत् ११
સૂકાઈ ગયેલા વૃક્ષ ઉપર જે કાગડા માળે બાંધે તે. રેગ તથા ચેરને ઉપદ્રવ થાય, રાજા રાજા વચ્ચે લડાઈ માંગે અને ચક્રવતી રાજાને માથે પણ આફત પડે.
સાઠ સંવરોનાં નામ (૧) પ્રભવ (૨) વિભવ () શુકલ (૪) પ્રદ (૫) પ્રજાપતિ (૬) અંગિરા (૭) શ્રીમુખ (૮) ભાવ (૯) યુવા (૧૦) ધાતા (૧૧) ઈશ્વર (૧૨) બહુધાન્ય (૧૩) પ્રમાથી (૧૪) વિકમ (૧૫) વૃષ (૧૬) ચિત્રભાનુ (૧૭) સુભાનુ (૧૮) તારણ (૧૯) પાર્થિવ (૨૦) અવ્યય.( આ વીશ સંવત્સર બ્રહ્મવિંશતિ નામે પ્રસિદ્ધ છે. )
(૨૧ ) સર્વ જિત્ (૨૨) સર્વધારી (૨૩) વિરોધી (૨૪) વિકમી (૨૫) ખર (૨૬) નંદન (૨૭) વિજય (૨૮) જય (૨૯) મન્મથ (૩૦) દુમુખ (૩૧) હેમલંબી (૩૨) વિલંબક (૩૩) વિકારી (૩૪) શાવરી [૩૫] હવ [૩૬] શુભકૃત [૩૭] શેભન [૩૮] ક્રોધી (૩૯) વિશ્વાવસુ (૪૦) પરાભવ. (આ વિશ સંવત્સર -
વિશીના નામથી ઓળખાય છે. ) - (૪૧) પ્લવંગ (૪૨) કીલક (૪૩) સભ્ય (૪૪) સાધારણ (૪૫) વિધકૃત (૪૬) પરિધાવી (૪૭) પ્રમાદી (૪૮) આનંદ (૪૯) રાક્ષસ (૫૦) નલ (૫૧) પિંગલ
Aho ! Shrutgyanam