________________
(૭૫)
वायुधारणं मेघानां कथितं तव सुंदरि विद्युल्लक्षण चिन्हानिष्टदिक् पूर्वतः फलम् १४
હે સુંદર! એ પ્રમાણે વાયુને ધારણ કરનારાં મેઘ વિષે મૈં' તમને કહી દીધું. હવે વિજળીનાં લક્ષણૢ. ચિન્હ તથા આઠ દિશાનાં ફળ અનુક્રમે પૂર્વ દિશાથી માંડીને કહુ છું તે સાંભળેા. ૧૪
पूर्वे विद्युत्करा मेघा आग्नेय्यां जलशोषकाः दक्षिणे रौरवं घोरं नैऋत्यां भयमादिशेत् सुभिक्षं पश्चिमे देवि वायव्यां सुखसंपदः उत्तरे वर्षते मेस्त्वीशाने विजयी भवेत्
१६
પૂર્વના મેઘ વિજળી ઉત્પન્ન કરે, અગ્નિખુણાના મેઘ પાણીને સાષવનારા હોય છે, દક્ષિણુને મેચ ભયંકર દુકાળ આણે છે અને નૈઋત્ય ખુણાના મેઘ ભય સૂચવે છે. અને હું વિ! પશ્ચિમને મેઘ સુકાળ લાવે છે, વાયવ્ય ખુણુાને મેઘ સુખ તથા સંપત્તિ આપનારો હેાય છે. હવે જો ઉત્તરમાં મેઘ વરસાદ્ધ આણે તેા ઇશાનખુણામાં વિજય થાય.
-ત∞થન.
वृक्षस्य पूर्व शाखायां वायसः कुरुते गृहम् सुभिक्षं क्षेम मारोग्यं सुदृष्टिः शस्य संपदः
१५
Aho ! Shrutgyanam