________________
(૭૨) મેઘમાળાની પૂરવણી.
વાદળાં વિજળી અને વાયુને સંબંધ.
(રૂદ્રયા મલ તન્ન અન્તગત ) अन्यं च कथयिष्यामि श्रृणुतत्त्वेन भामिनि मेघ विद्युत् समायोगं येन जानति पंडिताः पूर्वस्यां दिशि संध्यायां यदा मेघाकुलं नमः कश्चिदंश समाकारः कश्चिद्धस्तिसमः पिये। केचित् सिंह समाकाराः केचित् पर्वत सन्निभाः केचिन् मकर मत्स्या केचिन मृगसमाः प्रिये एवमेवयदा मेघाः पंचरात्रं प्रवपते विज्ञेचं सप्तरात्रं वा दृष्टिं वर्षति तोयदः ।
હે પાર્વતીજી ! હવે હું વાયુ વીજળી અને વાયુનાં ફળ કહું છું તે તમે સાંભળે. પ્રથમ તે હું વાદળાં અને વિજળી વિષે જ કહીશ. હે પ્રિયે! પૂર્વ દિશામાં સ ધ્યાકાળે જે આકાશ વાદળાંથી છવાયેલું દેખાય, કઈ કઈ વાદળાં ડાઢના આકારવાળાં, હાથીના જેવાં આકારવાળાં, કઈ કઈ સિંહ, પર્વત, મઘર અથવા મને છના હો જેવા તેમજ મૃગના આકારનાં હોય તો પાંચ રાત્રી પર્યત અથવા સાત રાત્રી સુધી વરસાદ થાય. ૧, ૨, ૩, ૪,
Aho ! Shrutgyanam