________________
(१८)
यासों मास.
अश्विने शुक्लपक्षे हि प्रतिपद्यदि गर्जिता तदा मारी समुत्पातो भवति खलु कार्तिके
१
આસા માસના શુકલપક્ષની એકમને દિવસે જોગર્જના થાય તે કારતક મહિનામાં ખરેખર રોગચાળો ફાટી નીકળે ૧ आश्विनस्य द्वितीयायां शुक्लपक्षे यदांवरस tray महादितं हि दिनोदये तदा हिमपात भवति माघे निश्चितम् भूरयः पशवो येन पंचत्वं च प्रयति हि.
३
ાસે। માસના શુકલપક્ષમાં બીજને દિવસે સૂર્યોદય સમયે આકાશ જો પીળા રંગનાં મોટાં વાદળાંથી છવાયેલું હૉય તા માહ માસમાં ખરેખર હીમના ઉત્પાત થાય અને તેથી ઘણા પશુએ મૃત્યુના માર્ગ પકડે. ૨, ૩
शुक्लपक्ष्या तृतीया च सोमवारान्विताश्विने समेघा ज्वरदा ज्ञेया लोकोपद्रवकारिणी
માસા માસના શુકલપક્ષની ત્રોજ જો વાદળાવાળી અને સામારી હેય તે! તાવના રોગ ફેલાય અને લેકીને હેરાનગતિ लोगवची पडे. ४
Aho ! Shrutgyanam