________________
(६५)
नाद्रपद मास. भाद्रपदस्य शुक्लायां द्वितीयायां यदा नमः मेघच्छन्नं तदा मयां शस्यनिष्पत्ति रुत्तमा
ભાદરવા માસના શુકલપક્ષની બીજને દિવસે આકાશ વાદળાથી છવાયેલું હોય તે પૃથ્વી ઉપર ધાન્ય સારી પેઠે પાકે. ૧
तहिने रविवार श्वेत् आकाशं च निरभ्रकम् तदाहि शीतकालस्य धान्यपाको न जायते २
ભાદરવા માસની બીજને દિવસે શનિવાર હોય અને આ કાશમાં વાદળા ન હોય તે શીયાળુ ધાન્ય ન પાકે. ૨
भाद्रपदे तृतीयायां शुक्लपक्षे यदांबरे । नैऋते विद्युतां बातो निशीथे हि विदृश्यते ३ तदा वन्हिभवोत्पातो भवति जनभीतिदः कृष्णपक्षे च तन्मासे देशे ग्रामे पुरेऽथवा ४
ભાદરવા માસના શુકલપક્ષની ત્રીજને દિવસે મધ્ય રાત્રીએ આકાશમાં નિત્ય દિશામાં વિજળીને સમુહ દેખાય તે લેકોને ભય ઉપજાવનારે અગ્નિને ઉત્પાત તે માસના કૃષ્ણપક્ષમાં ३म मया नगरम थाय. 3,४
चतुर्थी तस्य मासस्य संध्याकाले सदागतिः दाक्षिणात्यो यदा वाति तदा गोधूम संक्षयः
Aho! Shrutgyanam