________________
( ११ )
आषाढे शुक्लपक्षे तु रोहिणीयोग उत्तपः तथाविद्युद् गर्जी वा शस्यनिष्पत्तिदो मतः ५
ષાઢ માસના શુકલપક્ષમાં રેહિણીના યાગ સારા ગણાય. એ સમયે જો વાદળાં વિજળી અથવા ગર્જના થાય તે ધાન્યની પેદાશ થાય. ૫
न वृष्टी रोहिणीयोगे न च पूर्वोत्तराजलम् आषाढे च यदा जातं तदा दुर्भिक्ष मंभवः
६
આષાઢ માસમાં રાહિણીને ચાગ થવા છતાં વૃષ્ટિ ન થાય તેમજ પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા પણ પાણી વિનાના ખાલી જાય તે દુકાળને સંભવ જાણવા. ત્
माघे फाल्गुने मासि चैत्र वैशाखयों स्तथा आषाढे स्वातियोगश्च सर्वशस्यप्रदः स्मृतः
માહુ, ફાગણુ, ચૈત્ર અને વૈશાક અને સાષાઢ માસમાં સ્વાતિ નક્ષત્રને ચેગ સર્વ પ્રકારનાં ધાન્યને આપનારા જણાमे छे. ७
नवम्यां तिथावाषाढे शुक्लायां निमलो रविः उदये चापि मध्यान्हे निरभ्रं यदि चांबरम् वर्षते चतुरो मासाः सर्वधान्य फलप्रदाः तृणा नामपि निष्पत्ति जयते पशुतोषदाः
Aho ! Shrutgyanam
፡