________________
(४०) चैत्रमासस्य दिवसे शुक्ले च पंचमी दिने सप्तम्यां च त्रयोदश्यां यदा मेघः प्रवर्षति १५ तारकापतनं चैव गर्जनं विद्युता सह वर्षान्तो हि तदा नूनं नात्र कार्या विचारणा १४:
ચૈત્ર માસના શુકલપક્ષની પાંચમે સાતમે તથા તેરસે જે. વરસાદ વરસે, તાશ પડે એને વિજળી સાથે ગર્જના થાય તે ખરેખર વર્ષાઋતુને અંત આવ્યે જાણ, તેમાં બીજે કઈ જાતને વિચાર ન કરે. ૧૩, ૧૪
मूलयादौ यमं चांते चैत्रे कृष्णे निरीक्षयेत् यावक्षिणदिग्वायु स्तावत् वृष्टि प्रदायकः १५
ચૈત્ર માસના કૃષ્ણપક્ષમાં મૂલ નક્ષત્રથી માંડીને ભરણી નક્ષત્ર સુધીમાં દક્ષિણ દિશા તરફ જેટલો વાયુ હોય તેટલે વૃષ્ટિને દેનારે જાણ. ૧૫
चैत्रस्य कृष्णपंचमी सप्तमी नवमीषु च दुर्भिक्षं जायते चेच्च पतंति जलबिंदवः १६
ચૈત્ર માસના કૃષ્ણપક્ષની પાંચમે, સાતમે અને નવમે જે જળનાં બિંદુ પડે તે દુકાળ થાય. ૧૬ पंचमी सह रोहिण्या सप्तमी चाईसंयुता नवमी चैव पुष्येण तदा रसमहर्म्यता
Aho! Shrutgyanam