________________
(૩૨)
तृतीया अभ्रसंयुक्ता निर्जला गर्जता यदा, गोधूमांस्तत्र गृह्णीयाद्यांचैव विशेषतः
७२
જો માડુ માસની અંધારીયા પક્ષની ત્રીજ વાદળાંવાળી હાય અને વૃષ્ટિવિના ગર્જના થાય તા ઘઉંના સંઘરા કરી રાઅવા તેમજ જયના તા ખાસ કરીને સંધરા રાખવા ૭૨
चतुर्थी मेघसंयुक्ता बिंदुभिर्जल संभवः
नालि फेर फलानीह महर्घ्याणि भवंति हि. ७३
માહુ વિદે ચેાથ વાદળાંવાળી હાય અને પાણીનાં ટીપાં પડે તા અહીં નાળીયેરનાં ફળ ખરેખર બહુજ મોંઘાં થાય. છ૩ पंचमी मेघसंयुक्ता यदा बिंदु विवजेता,
उदग्र वायु संयुक्ता भाद्रपदे न वर्षति.
७४
મહા વદિ પાંચમને દિવસે ખાલી વાદળાંજ થાય, પાણી ન પડે અને અત્યંત પ્રચર્ડ પવન ફુંકાય તેા ભાદરવા મહિના સૂકા નીવડે. ૭૪
षष्ठी सबिंदुका ज्ञेया निरभ्रा निर्मला दिशः कार्पास संग्रहे तत्र लाभो भवति पुष्कलः
७५
મહા વૃદ્ધિ છડે જો થેડાં ટીપાં પડે અને દિશાએ વાદલાં વિનાની ચાખ્ખી હાય તા કપાસના સઘરા કરવા. કેમકે તેથી ઘણા લાભ થાય. ૭૫
Aho! Shrutgyanam