________________
(२६) तहिने च निशानाथे संध्याकालेऽनिलैयुते दृश्यते शंख चिन्हें चेत् तदा वृष्टेरसंभवः ४३
વળી તે દિવસે સંધ્યાકાળે વાયુ ફેંકાય અને ચંદ્રની અંદર શંખનું ચિન્હ જણાય તે વૃષ્ટિ ન થાય. ૪૩
तहिने चैव नभसि प्रभाते यदि जायते, चंडवातम्तदा झेया वृष्टि न्यिप्रदा भुवि ४४ .
વળી તે દિવસે આકાશમાં પ્રભાતકાળે સખત વાયરે વહે તે પૃથ્વીમાં ધાન્યને ઉપજાવનારે પુષ્કળ વરસાદ થાય. ૪૪
दशम्यां माघशुक्लस्य शकचापो विदश्यते संध्याकाले सदा ज्ञेया वष्टि रीिप्रदा तदा ४५
મહા શુદિ દશમને દિવસે સંધ્યાકાળે જે ઇંદ્રધનુષ્ય દેખાય તે મરકી પેદા કરનારી વૃષ્ટિ થાય. ૪૫
दशमी माघशुक्लस्य भौमवारान्विता यदि तदा बालविनाशो हि विज्ञेयो फाल्गुने ध्रुवम् ४६
મહા સુદિ દશમ જે ભમવારી હોય તે ખરેખર ફાગણ માસમાં બાળકોને નાશ થવાને એમ જાણવું. ૪૬
विद्युत्पातो यदा जात स्तहिने वृषभोपरि तदा प्राणिसमूहस्य नाशो भवेज्जलं विना ४७
વળી તે મહા શુદિ દશમને દિવસે બળદ ઉપર વિજળી અથડે તે પાણુ વગર પ્રાણુઓના સમુહને વિનાશ થાય. ૪૭
Aho ! Shrutgyanam