________________
(૧૨)
अष्टमी तस्य मासस्य चंद्रवासरसंयुता मारी प्रभृति रोगाणां कारिणी विबुधैर्मता. ११
પોષ માસમાં શુદ આઠમ ને સેામવાર હેાય તે તે મરકી આદિ રાગાને જન્મ આપનારી જાણવી એમ વિદ્વાનોએ કહ્રી શખ્યુ છે. ૧૧
नवमी भरणीयुक्त वात विद्युत्समन्विता ज्योतिषिकैः समभ्यस्ता क्षुद्रोपद्रवकारिणी. १२
પોષ માસની નામ ભરણી નક્ષત્રવાળી હોય અને વાયુ તથા વિજળી દેખાય તેા ન્હાના ઉપદ્રવા થાય ૧૨
दशम्यां तस्य मासस्य यदा विद्युद्धिमान्विता तदातिवृष्टितो धान्य निष्पत्तिर्न हि संभवेत् १३
પોષ માસની શુકલ દશમને દિવસે જો હિમ સાથે વિજળી થાય તે તે વરસમાં અતિવૃષ્ટિ થાય અને ધાન્યની પેદાશને હાની કરે. ૧૩
एकादशी तथा ज्ञेया सूर्यतापेन वर्जिता, पशुनाशकरा प्राज्ञै स्तृण संहति वर्जिता. १४
પોષ માસની શુકલ પક્ષની મગીયારસ જો સૂર્યનાં તા પથી રહિત હોય તે તે વરસમાં ઘાસ નહીં જેવુ પાકે મને તેથી પશુઓના નાશ થાય.
Aho! Shrutgyanam