________________
(૮)
तदृक्षे चैव माषाढे जलपूर्णा मही भवेत् । सुभिक्षं शस्य निष्पत्ति वसुधा नंदते तथा.
માગશર માસની કૃષ્ણપક્ષની આઠમ તથા નવમને દિવસે જે હસ્ત નક્ષત્ર હેય, અને આકાશમાં વાદળાં સાથે સર્વ દિશાએમાં વિજળી ચમકતી હોય તે આષાઢ મહિનાના તે નક્ષત્રમાં પૃથ્વી જળથી તરબોળ થઈ જાય, સુકાળ થાય, ધાન્યની ઉત્તિ થાય અને પૃથ્વીમાં સર્વત્ર આનંદ રહે. ૭, ૮
चतुर्थी पंचमी षष्ठयां अश्लेषा च मघा तथा यदा च पूर्वफारुक्षं त्रिरात्रं वषेते ध्रुवम्.
માગશર માસની ચેથ, પાંચમ અને છ ને દિવસે જે અ*લેષા, મઘા તથા પૂર્વા ફાલ્યુની નક્ષત્ર હેય તે ખરેખર ત્રણ દિવસ સુધી વરસાદ થાય. ૯
अष्टमी नवमी चैव चित्रनक्षत्रसंयुता आषाढे श्वेतपक्षे च तद्दिने वर्षते ध्रुवम्. १०
માગશર માસની આઠમ અને નેમ જે ચિત્ર નક્ષત્રવાળી હોય તે આષાઢ માસના શુકલ પક્ષમાં તે દિવસે એ ખરેખર વરસાદ થાય. ૧૦
नवमी दशमी चैव एकादशी यदा भवेत् । स्वाति नक्षत्र संयुक्ता, शस्यनाशो जलंविना. ११ માગશર માસની નેમ, દશમ તથા અગીયારસ જે સ્વાતિ
Aho ! Shrutgyanam