________________
इंद्रायुधस्य वज्रस्य धूमकेतोश्च दर्शनम् संग्रहं सर्व शस्थानां, प्रयत्नेन तु कारयेत् . १९
કારતક માસમાં જે ચંદ્રનું ગ્રહણ હોય અથવા તારાઓ ખરતા હોય, ઉલ્કાપાત થયે હય, ભૂમિકંપ થયે હેય, નિઘત થયે હેય જળબિંદુ પડ્યાં હેય, આકાશમાં સૂર્ય અને ચંદ્રની આસપાસ કુંડાળું દેખાયું હોય તથા ઇદ્રધનુષ્ય કે ધૂમકેતુ દેખાયે હિય તે જાળવીને સર્વ ધાને સંઘર કરી રાખ. ૧૭ ૧૮ ૧૯
मागशर मास. मार्गादि पंचमासेषु शुक्ल षष्ठी रवेयुता, दुष्कालछत्रभंगं वा जायते हि महीभुजाम्.
માગશર વિગેરે પાંચ માસમાં શુદ છઠ્ઠ જે રવિવારી હોય તે દુકાળ તથા રાજાઓના છત્રને ભંગ થાય. ૧ मार्गशोर्षे यदा मासे सप्तमी नवमी दिने, ऐशानी दिशमाश्रित्य दृश्यते मेघमंडलम्. २ स्तोकं वर्षति पर्जन्यो घनवातं समादिशेत , दशम्या मुत्तरो वातः प्रचंडो घनघातकः
માગશર માસમાં જે સાતમ અને તેમને દિવસે ઈશાન દિશામાં મેઘમંડળ દેખાય તે વરસાદ થડે થાય, પ્રચંડ વાયુ
Aho ! Shrutgyanam