________________
(૨)
दीपोत्सवदीने वारौ, भौमाकौं न शुभावही संक्रांती वर्षति चेच्च, शुभ मर्थादिके नहि. ३
દીવાળીને દિવસે જે મંગળ તથા વિવાર હોય તે તે શુભ. કરનારાં નથી, અને તે સંકાં તેના દિવસે જે વરસાદ થાય તે. ધન આદિકમાં શુભકારક ન થાય. ૩
*गणिते कार्तिक मासे, चतुर्मासेषु वर्षति मुभिक्षं जायते तत्र, शस्य संपत्ति रुत्तमा.
જે કાર્તિક માસમાં ગર્જના થાય (અથવા ગર્ભ ધારણ કરે) તે ચતુર્માસમાં સારો વરસાદ થાય, સુકાળ થાય અને ધાન્યની પેદાશ પણ સારી થાય. ૪
सर्ववर्णास्तथा मेवा, जायंते च पृथक् पृथक् कार्तिके चैत्र मासे तु इदृशं गर्भलक्षणम् . ५
કાર્તિક માસમાં જુદા જુદા રંગનાં જે વાદળાં છટાં છટ થાય તે જાણવું કે વરસાદને ગર્ભ બંધાય છે. ૫
कार्तिके पुष्पनिष्पत्ति मार्गे स्नानं मतं किल, पौषे सत्र शुभो वतो नित्यं मायो घनान्वितः ६
કાર્તિક માસમાં પુષ્યનિષ્પત્તિ, માગસર માસમાં સ્નાન, વિાષ માસમાં ઉત્તમ વાયુ અને માહ મહીને હંમેશાં વાદળાબાલા હાય. ૬
* કઈ સ્થળે ગર્ભિતે એ પાઠ છે,
Aho! Shrutgyanam