SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિકાળદશી શ્રી નરચંદ્ર મહારાજ તથા શ્રી હીરવિજયમહારાજ પ્રણીત નરચંદ્ર જૈન તિષ અને જ્યોતિષ હાર કિસ્મત રૂ. ૩-૦-૦ (પિસ્ટેજ વી. પી. ખર્ચ જુદું.) તમારે કોઈ જોષીના એશીયાળા રહેવાની હવે જરૂર નથી, કારણ કે આ ગ્રંથમાં તિષ સંબંધી બે સમર્થ આચાર્યોએ અગણિત વિષયે ઉપર ભરચક વિવેચને કર્યું છે. સાથી મેટી ખુબી તે આ ગ્રંથમાં એજ છે કે ઘણા તિષીઓ આંખે પાટા બંધાવી ઉંડા કુવામાં ઉતારે છે, તેમ આમાં ઠગાવાની કે છેતરાવાની બીલકુલ ભીતિ રહેતી નથી. કારણ કે જેનઆચાર્યોની નિસ્પૃહતા, નિર્ભયતા અને નિરાડંબરથી કેણ અજાણ્યું છે? તેમને એ તે શું સ્વાર્થ હોય કે લેકેને છેતરવાનું પાપ હરે ? ખરેખર નરચંદ્ર મહારાજે અને હીરવિજયસૂરિ મહારાજે કેવળ સંસારીઓના હિતાર્થે જ આ ગ્રંથ રચ્યા છે. મનુષ્ય ઉપર એક પછી એક નવગ્રહ હંમેશાં સારાંમાઠાં આવ્યે જાય છે. માઠા ગ્રહમાં માણસ આકુળ વ્યાકુળ બની જાય છે, આમ તેમ દેહાદેડ કરે છે, પણ તેમ ન કરતાં જે જાપ કરવાથી ગ્રહશાન થાય તે જાપ કરવાની રીત આ ગ્રંથમાં ખાસ આપેલ છે. ઉપરાંત આ ગ્રંથમાં વર્ષના ચાર સ્તંભનો યંત્ર આપે છે, તે પરથી ચાલુ વર્ષ અથવા ગમે તે વર્ષ કેવું નીવડશે તેની પણ સહેજે કલ્પના થઈ શકશે. Aho ! Shrutgyanam
SR No.034206
Book TitleMeghmala Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayprabhsuri
PublisherMeghji Hirji
Publication Year1925
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy