________________
(૯ર) મેઘજી હીરજી બુકસેલર પાયધુની મુંબઈ નં. ૩ ચે અને વૈરાગી પદેના સંગ્રહ ઉપરાંત પચ્ચખાણ લેવાની વિધી, એવીશ તિર્થકરોનાં નામ, લંછન, વર્ણ, ઉંચાઈને કઠે, આત્મગણિ ઇત્યાદિ વિષયે આવેલા છે. સાઈઝ પેકેટ, પેઠું સુંદરમાં સુંદર. છતાં કિંમત માત્ર ... ... રૂા. ૦-૧૦
જૈન સ્તુતિ–સચિત્ર આ ગ્રંથમાં આનુપૂવી, ચોપાઇ, દોહરા, છેદે, સ્તુતિઓ, પાંસઠીયા યંત્રને છંદ, સ્તવને, ભક્તામર સ્તોત્ર, કલ્યાણમંદીર તેત્ર, આરતીઓ, સાધુવંદના, જીવરાશિ, મહાવીર સ્વામીનું ચઢાલીયું, ચાર શરણું, વૈરાગ્ય ઉપદેશક દેહા, વ્યવહારેપયોગી હિતશિક્ષા, પંડિત લાલન વૈરાગી દષ્ટાંત માળા ઈત્યાદિ બાબતે છે.
કિંમત માત્ર રૂા. ૦૮-૦
પાકશાસ. વનસ્પતિ અને અનાજમાંથી અનેક ઉત્તમોત્તમ પકવાને બનાવવાની રીત (કળા) આ ગ્રંથમાં વિદુષી પ્લેન લલિતાગૌરી અને વિમલાગેરી હેને બતાવેલ છે.... . ૩-૦-૦
Aho ! Shrutgyanam