________________
(૯૦ ) મેઘજી હીરજી બુકસેલર પાયધુની મુંબઈ નં. ૩ - આ સુંદર ગ્રંથ દરેક જેના ઘરમાં અવશ્ય હવે જ જોઈએ, કારણ કે આવા મહાન ગ્રંથોના વાંચન અને મનનથી
વીર બનીએ છીએ ? અને બહાદુર વીરો અને વીરાંગનાઓ ઉત્પન્ન કરી શકીએ છીએ. અગાઉથી આ ગ્રંથ. ના હજારો ગ્રાહકે ડીપોઝીટ ભરીને, છપાવ્યા પહેલાં થઈ ગયા હતા. હવે સિલકમાં નકલે છેડી છે. માટે વહેલે તે પહેલો!
ઉત્તમ કુમાર ચરિત્ર-સચિત્ર.
આ મહાન ચમત્કારી પુરૂષના ગ્રંથમાં નીચેના વિષયો આવેલા છે:
(1) ગંગા કિનારે આનંદ (૨) વારાણસી નગરી (૩) કર્મ પરિક્ષા (૪) અ% પરિક્ષા (૫) કૃતધ્રોને ધિકાર (૬) મદાલસા (૭) પરનારી સહોદર (૮) કુબેરદત્તની કુબુદ્ધિ (૯ શકિત હૃથા મદાલસા (૧૦) પાપને ઘડે કુટયો (૧૧ તિલોત્તમાને મેલાપ (૧૨) વિશ્વકમોને અવતાર (૧૩) સપદંશ (૧૪) ઉપકારને બદલે (૧૫) પરસ્પર પ્રેમજાત (૧૬) સહુ કળા [૧૭ ત્રિલેચનાની ચિંતા (૧૮) વિષપ્રવેગ ૧૯) સ્વામી અને શેઠ (૨૦) પક્ષીની પંડિતાઈ [૨૧] આપદાન [૨૨] ચતુરાની ચેકડી (ર૩) શત્રુમિત્ર થ (૨૪) પુત્ર અરણ (૨૫) ગેપાળમાં યુદ્ધ, (૨૬) કેવળી કથિત પૂર્વભવ [૨૭] ઉપસંહાર, કિરૂા. ૧---
Aho ! Shrutgyanam