________________
(૮૮)
રાજકુમારી સુદર્શના
યાને
સમળી વિહાર સચિત્ર.
માટે
પ્રસિદ્ધ જૈન ઇતિહાસકાર સુનિ મહારાજ શ્રી જિનવિજયજીને અભિપ્રાયઃ
(
“ શ્રી મહાવીરપત્ર ” અંક ૧ મે. )
રાજકુમારી સુદર્શના યાને સમળીવિહારઃ-(સચિત્ર) માગધી પ્રબંધ ઉપરથી લખનાર પન્યાસજી શ્રી કેસરવિજયજી ગણિ, પ્રગટ કર્તા-શા. મેઘજી હીરજી બુકસેલર પાયધુની, મુંબઇ ન. ૩. મૂલ્ય રૂા. ૩૦-1 ( પૃષ્ઠ સંખ્યા ૬૦૮ )
“ ચિત્રવાળ ગચ્છીય દેવેન્દ્રસૂરિએ બનાવેલી સુદર્શનાચિરત્ર નામે પ્રાકૃત કથાના માધારે વાર્તાના રૂપમા મા કથાનકની યાજના કરવામાં આવી છે. થાનક રોચક અને સરલ ભાષામાં આળેખેલુ હાવાથી સાધારણ વર્ગને વિશેષ રૂચિકર થઇ પડે તેવું છે. સાથે મુદ્રણકળાના રસિક ભાઈ મેઘજીએ કથાનકને ઉચિત એવાં કેટલાંક ચિત્રાદ્વારા તથા નયનમનહર છપામણી અને ધામણીદ્વારા પુસ્તકની માકર્ષતામાં આર વધારા કર્યો
Aho ! Shrutgyanam