________________
(૮૬)
મેઘજીએ આ પુનરાવૃત્તિ કાઢી છે અને તેને કેટલાક પ્રાસંગિક ચિત્રથી સચિત્ર બનાવી છે. કદ જોતાં પુસ્તકની કિંમત કંઈક વધારે લાગે છે ખરી, પરંતુ આગળના શ્રાવકે પ૦ રૂપિઆ ખચીને પણ જે સમરાદિત્ય ચરિત્ર મેળવી શકતા ન હતા, તે દષ્ટિએ આજે આવી રીતે પાંચ રૂપિયામાં મળતું આ ચરિત્ર મધું ન કહેવાય.પણ અનહદ સસ્તામાં સસ્તું જ કહેવાય.
વિવિધ પજા સંગ્રહ–સચિત્ર વિધિ સાથેનો મહાન ગ્રંથ, ભાગ ૧-૨-૩-૪-૫-૬-૭
પંડિત શ્રી વિરવિજયજી કૃત, દેવપાળવિકૃત, દેવચંદ્રજી કૃત, રૂપવિજયજી કૃત, જ્ઞાનવિમલસૂરિકૃત, ઉત્તમવિજયજી કૃત, વિજયલક્ષમીસૂરી કૃત, સકલચંદ્રજી ઉપાધ્યાય કૃત, મેઘરાજમુનિ કૃત, યશવિજયજી કૃત, પદ્મવિજયજી કૃત, ધર્મચંદ્રજી કૃત, દીપિવિજયજી કૃત, આત્મારામજી કૃત, બુદ્ધિસાગરજી કૃત, કુંવરવિજયજી કૃત, વિજયરાજેદ્રસુરિ કૃત, હંસવિજયજી કૃત, ગંભીરવિજયજી કૃત, રામદ્ધિસાર મુનિ કૃત, વલ્લભવિજયજી કૃત, આદિ મહારાજેની બનાવેલી પૂજાઓ, ઉપરાંત ચિત્ર -- ( ૧ સમવસરણ, (૨) ચકેશ્વરી દેવી, (૩) પાશ્વ કુમાર અને કમઠ રોગી, (૪) પાર્શ્વનાથ, પદ્માવતી, ઈંદ્ર અને ઇંદ્રાણી, (૫) શંત્રુજ્ય મહિમા ગર્ભિત, ( ૬ )કંડુરાજા, (૭) નારકીનાં રંગીન ચિત્ર, (૮) પદ્માવતી દેવી, (૯) ચોવીશ તીર્થકર, નવપદજી, અને ગૌતમસ્વામી, ( ૧૦ ) કેશરીયાજી
Aho ! Shrutgyanam