________________
(૮૨) ગેને લીધે જગત આકુળવ્યાકુળ થાય, વરસાદ થડ થાય અને લેકે નજીવી વાતમાં ક્રોધે ભરાય. વિશ્વાવસુ સંવત્સરમાં વરસાદ સારે થાય પણ કપાસના ભાવ આકરા બેલાય. પરાભવ નામના સંવત્સરમાં મંડલેશ્વરો તથા રાજ્યના બીજા અધિકારીઓથી પ્રજા કષ્ટ પામે.
તવંગ સંવત્સરમાં ગ્રીષ્મ ઋતુ તથા વસંત ઋતુમાં પાણી પડે, તેથી ઘાસ અને ધાન્ય નાશ પામે, પ્રજામાં દુ:ખ અને બેચેની ફેલાય. કીલક સંવત્સરમાં વરસાદ પુષ્કળ થાય. પણ રાજ્ય તરફને ઉપદ્રવ બધી જગ્યાએ પ્રવર્સ ! સૌમ્ય સંવત્સ૨માં સઘળાં પ્રકારનાં ધાન્ય પાકે, આરોગ્ય રહે અને વરસાદ પણું જોઈએ તેટલે વરસે. સાધારણ સંવત્સરનું ફળ નામ પ્રમાણે જ જાણી લેવું. અર્થાત્ વરસાદ ઠીક ઠીક થાય અને ધાન્ય પણ ઠીક ઠીક પાકે. વિરેાધકૃત સંવત્સરમાં વૈશાક મહિનાથી વરસાદ શરૂ થાય, અને ચેતરફ એક સરખે વરસે માત્ર કાન્યકુજ દેશમાં વિરોધ શાંત ન થાય. પરિધાવી સંવત્સરમાં ક્ષેમ, આરોગ્ય, ધનધાન્ય તથા ઈષ્ટ મિત્ર વિગેરેને લાભ થાય. પ્રમાદી સંવત્સરમાં સંપૂર્ણ અનાજ પાકે. સુકાળ તથા સુખ વિષે કંઈ બાકી ન રહે. આનંદ સંવત્સરમાં ધાન્ય ઘણું મેંવું થાય, ખેતીને નાશ થાય, ઘી તેલ માંઘાં મળે, બાકી બીજી રીતે પ્રજા ક્ષેમકુશળ રહે. રાક્ષસ સંવત્સરમાં કેદરા, ભાત, મગ વિગેરે ધાન્ય તથા પશુ વિગેરે પ્રાણી વિનાશ પામે. પિગલ, સંવત્સરમાં વરસાદ ન થાય. ગાય, ભેંસ, સેનું,
Aho ! Shrutgyanam