________________
પૃવી. ' ની આસપાસ સઘળા ગ્રહો ફરે છે. પરંતુ એ સઘળી બાબતો અર્વાચીન ખરા મત પ્રમાણે રદ થએલી છે. તે મત એ કે પૃથ્વી ગોળ છે. એને વા તે ઘણું પ્રમાણ છે પણ જગ્યાની સંકોચતાને લીધે નીચે ડાં બતાવ્યાં છે. શાસ્ત્રીએ ખબર નહિ સમજવાથી, કે તે સમજાયા છતાં તે કેમાં ચાલતા વિચારને મળી રહેવાના કારણથી તેઓ એમ સમજાવે છે કે પૃથ્વી સપાટ પીપળાના પાન જેવી છે. આ પીપળાના પાન જેવી કહેવાનું કારણ એમ ધારી શકાય છે કે પૃથ્વીના પટને જે ભાગ(પાણી વગર)અગાઉ વિદ્વાનેને જોવામાં (ધણું કરી હિંદુસ્તાનને ભાગ ) આવે તે ભાગને ઘણું કરી તેવો નજરે જેના ઉપરથી તેમ કહેલું હશે, પણ સઘળી પૃથ્વી એવી છે એમ નથી. હિંદુઓના પુરાણોમાં મુખ્ય જે શ્રીમદ્ભાગવત તેના ત્રીજા અંદના ૨૩મા ખયાયના ૪૩મા લેકમાં કહ્યું છે કે, प्रेक्षयित्वाभुवोगोलंपल्यैयावान्स्वयंस्थया।
આ વાદ્ય મનુ बहवाश्चर्यमहायोगीस्वाश्रमायन्यवर्तत ॥
અર્થ-આ પૃથ્વીના ગેળાનો બહુ આશ્ચર્ય જેવા યથાસ્થિત વિસ્તારને જોઈને તે માય યોગી પિતાના આશ્રમને વિશે પાછા
આવતા હતા. તેમજ ભારતના ઉદ્યોગપર્વમાં ભૂમિ ગળ છે એવું કહેલુ છે. અને વળી સિદ્ધાંત શિરોમણીમાં કહ્યું છે કે, .
. મૂપિંદ:શatવરબુચાનક્ષત્રાણા वृत्त्वत्तोवृतःसन्मृदनिलसलिलव्योमतेजोमयोयं । नान्याधारःश्वशक्तीववियतिनियतं तिष्टतीहास्यपृष्टे निष्टंविश्वचशश्वत्सदनुजमनुजादित्यदैत्यंसमंतात् ॥
અર્થ–વીને પિંડાકાર ગોળ માટી, જળ, આકાશ,વાયુ, અને તેજ એ પંચ ભૂતનો બનેલો છે. અને તે ગળ ચંદ્ર, બુધ, શુક્ર, સૂર્ય, મંગળ, ગુરૂ, શનિ, અને નક્ષત્રોની કક્ષાએ (ફરવાના માર્ગેથી) વિયો , ને આકાશમાં પોતાની શક્તિએ આધાર વગર રહેલો છે. તથા તેના પૃષ્ટ ઉપર સઘળી બાજુએ માણુ, દેવ, અને દેત્ય સાથે આખું જગત વસેલું છે.
Aho ! Shrutgyanam