________________
ફળાદેશથી થતી ખરાબી અટકાવવાના ઉપાય, ૧૫૫
મનહર છંદ. સારું કામ સાધવોને, સુરાને શુકન કથા, ચંદને આનંદ છેફદ ફારે ફેશીને; ઘર ચલાવામાં ઘર ધણું ઘણો ઘેલો હોય, પળ પળ પ્રતિ જાય પુછવા પડેશીને; ક્યારે હાઉં, કયારે ખાઉં, કયારે સેજે સુઈ જાઉં, કયારે જાઉં કચેરી કલમ કાને ઓશીને જાણે તે તો સચ કામ રાખે દલપતરામ, જાણે નહીં તે તો જઈ પુછે જાણુ શેને.
૧૭૩ આ બાબતમાં હું ધારું છું કે સારા વિચાર, સધળા માણસો વિચાર કરી એક દમ બહાર પડશે, તે – માં તેઓને કોઈ પૈસાનો ખરચ થવાનો નથી. અને તેથી કોઈ ધર્મ વિરૂદ્ધ કામ કીધું એમ પણ કરવાનું નથી, કે જ્ઞાતિ તરફથી કોઈ હરકત થાય. કારણ એ જ ફળા દેશમાં કોઇ પણ ઠેકાણે એમ નથી કહ્યું, કે અમુક મુહૂર્તમાં જે કોઈ અમુક કામ ન કરે, તો તેણે અમુક પ્રાયશ્ચિત કરવું, અથવા તેને જ્ઞાતિ બહાર કરવો. પણ એક જગ્યાએ એવું કહ્યું છે, કે કન્યાને ૧૨ વર્ષ થયા પછી તેનું લગ્ન કરવાને મુહર્ત જેવું નહિ. આ ઉપરથી જોતાં મુહર્ત ન જોનારને કઈ શિક્ષા કરતી નથી. તેમજ વળી વિચાર કરવાથી માલુમ પડે છે, કે જે નાનાના લગ્નને સારુ મુહર્ત ન જેવાથી ગાડું થાય, એમ માનીએ તે એજ પ્રમાણે મોટાને સારું પણ થવું જોઈએ, પરંતુ તેને સારૂ ઉપર પ્રમાણે છે, તો એથી નક્કી કરે છે કે ફળાદેશ એ ફકત કલ્પિત છે. વળી આપણું પ્રખ્યાત કવિ દલપતરામ પિતાની બે કન્યાઓ વગર લને આસો મહિનામાં પરણાવી હતી, એ બાબત એમની જ્ઞાતિના લોકેએ કાંઈ હરકત પણ કરી નહોતી, તેમજ એ કન્યાઓ હાલ સુખી હાલતમાં છે. બીજું ધોળકાના શરમાળી સૂરત છલાના માતાળ,ગોધાના નાગર, કડવા કણબી અને એ વિના બીજી ઘણી નાતોમાં એ ચાલ છે કે તેમ ની નાતમાં એક જણે મુહર્ત જોયું અટલે આખી નાતમાં કન્યાઓ પરણાવે છે. તે એ બધાને કયાંથી મુહર્ત આવેલું તે વાંચ
Aho ! Shrutgyanam