________________
છે બીજી ભાષાના તેમજ સંરકત શબ્દો પણ લીધા છે.
- આ રથ બરાબર બહાર પડવાને સારી રીતે મિહેનત કરવામાં કાંઈ પણ કસર રાખી નથી તો પણ તેમાં કઈ જગાએ ઉતાવળે બહાર પાડવાથી ખામી માલુમ પડે છે તે વિશે સુન્ન વાંચનારાઓ દર ગુજર કરશે. આ ગ્રંથની સારી અસર થઈ મારા દેશી મિત્રોને જ તિષ સંબંધી છેટે વહેમ દૂર થાય છેટલે મારો હેતુ પાર પડયે એમ હું સમજીશ.
બીજી આવૃત્તિ વિશે. આ ગ્રંથની પહેલી આવૃત્તિ સને ૧૮૬૮ આખરમાં તૈયાર થઈ હતી તેની ૫૦૦ નકલ કાઢવામાં આવી હતી તે વખતે ગ્રંથને સરકાર તરફથી સારૂ આશ્રય મળ્યો હતે અને તે બુક કમિટીને પસંદ પડવાથી તેને ઈનામ આપવા લાયક ઠરા હતા જેથી તેની સઘળી નકલ આશરે પાંચ કરતાં વધારે વર્ષથી થઈ રહી હતી અને તેની માગણી કેળવણી ખાતા તરફથી થયા કરતી હતી, પરંતુ કેટલાક વધારો કરવામાવિચારે બાહાર પાડી શકવાને કામના ઘણુ રોકાણથી બની શક્યું ન હતું. હાલમાં જરા નવરાશ મળવાથી તેમાં જેમ યાં ગ્ય જણાયું તેમ ત્યાં ધટતા ફેરફાર કરી આ ખીજી અવતિ પ્રજાની સેવામાં રજુ કરી છે, આશા છે કે સુજને તેને ઘટતો આશરે આપશે.
પહેલી કરતાં બીજી આવૃત્તિમાં વધારે ફરમા થયા અને તે કરતાં તેમાં સારા કાગળ વાપરી પાકું પુરું કર્યું છે તેમ છતાં તેને લાભ વધારે છે કે તે હેતુથી તેની કીમત પ્રથમના જેટલી જ રાખી છે.
Aho ! Shrutgyanam