________________
ખર પરાગ વિષે. ૧૩૦ તેમજ ૮૫ મી કલમના ત્રીજ માં ખર૫ર ગિથી પણ એવું જ ફળ કહેલું છે. માટે તે વિષે એટલોજ મુલાસો કરવાનું છે, કે પાછળ (બીજા પ્રકરણમાં) છેવટના ભાગ માં વાર વગેરે બાબતોને સારૂ, તથા આ પ્રકરણમાં(૧૨ કલમમાં) સંક્રાંતિને સારૂ જે કહેલું છે, તે ઉપર વિચાર કરતાં સાફ મામ પડશે, કે તેઓને પગ થવાથી જે કપિત ફળ માનેલું છે, તે કેવળ અસંભવિત છે. અને એવા ગે હજારે વખત બન્યા છે, પરંતુ તેઓથી કાંઈ પણ નુકશાન થયું નથી એવા સેંકડે ધખા છે. રાજ્યભંગને માટે હાલના અર્વાચીન કાળમાં આપણા જેશીઓએ તેમજ શાવકના જતીઓએ સંવત ૧૯૧૪ ની સાલમાં અંગ્રેજ સરકારનું રાજ્ય જશે એમ કહ્યું હતું, અને તેને સારુ બુદ્ધિપ્રકાશમાં રાજ્ય પા લટે, કે ધર્મ પાલા એ લખાએલું હતું. પણ ઈશ્વર કૃપાથી તેમ બન્યું નથી. ત્યારબાદ સંવત ૧૯૨૮ માં ને ૩૨ ની સાલમાં પણ તેમ કહ્યું હતું તેપણુ કેવળ બેટું પડયું છે. આ જ મુજબ યુરાપના પણ કેટલાક ગપીએ એ પૃથ્વીને નાશ થવાને ગપિ.મારેલી તે ખોટી પડી છે. વળી હાલમાં ૪૦ વર્ષ પછી દુનીઓનો નાશ થશે એવી મદીનાથી ગ૫ ફેલાઈ છે. માટે તેની ગથિી કોઇ પણ ભય રાખવો એ ફકત અજ્ઞાનતાનું કારણ છે,
૧ ૧૩૧ ગ્રની વક્રગતિ એટલે તેઓ જે રાશિઓ હોય, તેની પાછલી રાશિએ તેઓનું આવવું અથવા દેખાવું; વિચાર કરવાથી માલૂમ પડશે કે (પાછળ કહેવા પ્રમાણે) માં કેવળ ખાટું છે. અને જે ઈશ્વરી બનાવ બને છે, તેથી બીજા ઘણુક ફાયદ ૬નીઓમાં પણ જાણવામાં ન આવે તોપણ થયા વગર રતા નથી. દિલગીરી છે કે એ ફાયદા અહીં લંબાણ થવાથી લખી શકાતા નથી,
૧ વિચાર કરીશું તે માલમ પડશે કે એવા ખ૨૫રોગ આજ સુધીમાં દુનિયામાં ઘણી વખત આવ્યા હશે. તે તેથી એ લોકમાં કહેવા પ્રમાણે પૃવીને નાશ થ જોઇએ અને હાલ આપણું જે હયાતપણું દેખાય છે તે નહિ હોવું જોઈએ. અને હવે થશે એમ કહિ તો તેને સારૂ ઉપરના કારણથી કોઈ ભય રાખવાનું સાબીત થતું નથી.
Aho ! Shrutgyanam