SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ ફળાદેશથી થએલી માઠી અસર, ખરેખરી અમૂલ્ય માત્રા હિંદુઓને પુષ્કળ આપવા માંડી છે, માટે તેઓ સારા થશે, એમ ધારી શકાય છે, તો પણ એટલું તે ખરું જ કે જેનામાં લાંબી મુદતને આખરને રોગ આવે તે એકદમ જઈ સારી હાલતમાં આવતા નથી, તેમ તે માત્રાથી એકદમ લોકો સારી હાલતમાં આવશે નહિ. તથાપિ જેમ જેમ તેનું પ્રસરવું થશે, તેમ તેમ તેઓની સ્થિતિ સુધરતી જશે. - ૧૦% ફળાદેશથી લોકોમાં એવી તે માઠી અસર થાય છે, કે તેને કાંઈ પણુ શરીર ૬:ખ, ચિંતા અથવા વેપારની અંદર નેટ થાય છે, તે તેઓ તરત જશીઓને પૂછેછે. આથી તેઓ તેમનું એક ખરેખરું ભક્ષ થઈ પડે છે. આ વખત જોશીએ તેમને કેટલાક નબળા ગ્રહો વિષે જપ અને દાન કરવાને કહે છે, કે તેથી તેઓ બીચારાને દુખ ઉપર ડામ અને ખાતર પછવાડે દીવેલની માફક થાય છે. ખરેખર જ્યાં થી તે ખા અજ્ઞાની હાર ધારે છે, ત્યાંથી જ તેને ધાડ મળે છે. તેઓ બિચારા દુ:ખથી છટવાને ના સવાને રસ્તે બળે છે તે ઉલટાજ તેઓ વાઘના પંજામાં પડે છે તે જોશીએ તે પિનાના ધર્મ પ્રમાણે જે પૂછવા આપે, તેને હરેક ઉપાયથી ધૂત છે, તે મુજબ તે દૂત છે. પણ કોઈ ના ચાર માણસ પાસેથી ના દાનની રીત પિશા એકાવવા, અને તેથી પેટ ભરવું એ ઘણું જ બટું છે, ધિક્કાર છે. તેઓના કમાઇનેને બળવું તેમનું એવા પિશાથી સુખ ભોગવવું. ૬નીઓમાં ખરો રસ્તો તો એજ છે કે ખરી રીતે પિશે કમાઈને તેને સારે ઉપયોગ કરો. હવે આ બાબત વિષે ટૂંકામાં એટલું જ કે ફળાદેશથી ૧ અમદાવાદમાં નગર શેઠના ઘરની સામા તબેલા પાસે હવેલીમાં આગ લાગવાથી તે ઉપર અમદાવાદના રામજી મંદિરની પાળના (કાગજોશી) રવીશંકર જોશીએ ગ્રહની તથા અગ્નિની શાંતિ કરવાની સલાહ આપી તેથી તેમણે આશરે હજાર બ્રાહ્મણે જમાડયા અને શાંતિ કરી. આ ઉપર વાંચના રે વિચાર કરો કે આ તે કેવું અજ્ઞાન અને ઠગાઈ તેજમુજબ જેસંગભાઈના તબેલામાં જનાવર બળ્યાં તેને સારૂ ગંગાએ કરે શાંતિ કરાવી હતી. વાહવા ! ખાતે ડહાપણુમાં પાર નહિ. Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy