________________
૮૧૨
સજઝાયાદિ સંગ્રહ
૩ [ ર૨૬૪] દુહા: અથવા નારી એકલી, ભલી ન સંગતિ તાસ; ધર્મકથા પણ કહેવી નહિં, બેસી તેહને પાસ તેહથી અનર્થ હવે ઘણું, શંકા પામે લે; આવે અછત આળ શિર, બીજી વાડ વિલક. ઢાળ જે જે જાતિ રૂપ કુલ દેશની રે, રમણી કથા કહે જેહ; તેહને બ્રહ્મવત કિમ રહે છે, કેમ રહે વ્રતસું નેહ રે. પ્રાણી ! નારી કથા નિવાર, તું તો બીજી વાડ સંભાળ રે..પ્રાણું. ૧ ચંદ્રમુખી મૃગલેણ રે, વેણી જાણઈ ભુજંગ; દીપ શિખા સમ નાસિકા રે, અધર પ્રવાસી રંગ રે.. ઇ ૨ વાણી કોયલ જેહવી રે
વારણ કુંભ સરોજ; હંસગમની કૃશ હરિ કરી રે, કરયુગ ચરણ સરોજ ૨.. રમણું રૂ૫ ઈમ વરણુ , આણી વિષય મનરંગ; મુગ્ધ લોટને રીઝવે રે, વાધઈ અંગ અનંગ રે... અપવિત્ર મકની કોથળી રે, કલહ કાજલને ઠામ; બાર સ્રોત વહે સદા રે, ચરમ દીવડી નામ રે.... દેહ દારિક કાર , ક્ષણમેં ભંગુર થાય; સપ્ત ધાતુ રાગ દેથળી રે, જતન કરંતા જાય રે... ચકી ચોથે જાણીએ રે, દેવે દીઠો આય; તે પણ ખિણમાં વિણસીઓ ર, રૂ૫ અનિત્ય કહેવાય રે.. નારી કથા વિકથા કહી ર, જિનવર બીજે અંગ; અનર્થ દંડ અંગ સાતમે રે, કહે જિનહર્ષ પ્રસંગ રે.. , ૮
૪ [ ૨૨૬૫] દૂહા-બ્રહ્મચારી જોગી જતિ, ન કરે નારી પ્રસંગ; એકણુ આસન બેસતાં, થાયે વ્રતને ભંગ પાવક ગાળે લેહને,
જે રહે પાવક સંગ; ઈમ જાણું રે પ્રાણીયા, તજી આસન ત્રિયા રંગ... ૨ ઢાળ: ત્રીજી વાડ હવે ચિત્ત વિચારો, નારી સહ બેસવે નિવારે છે લાલ. એકે આસન કામ દીપાવે, ચોથા વ્રતને દોષ લગાવે છે લાલ ત્રીજી ૧ ઈમ બેસતા આસં થાય, આસંગો ફરસાવે હે લાલ; કાયા ફરસે વિષય રસ જાગે, તેહથી અવગુણ થાએ આગે છે ૨