________________
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ કનક કામિની સંગ ન આવઈ રાગ-પ દઈ બહુત ભમાવઈ ભમી ભમી થાકા રે પ્રાણું અબ કે ન ચેતહુ નિજ હિત જાણી...૪ જય તરૂ પંખી રાતિ વસાનાં દિવસ હુવઈ દશદિશાઈ ઉડાનાં ત્ય ઈહ સજન કુટુંબ સગાઈ અથિર દેખી કહા રહ્યા લુભાઈ. ૫ ચહેરાસી લખમઈ તું રમીયઉ પરસ્વભાવ લીનઈ દૂખ ખમીયઉ આતમ પરભીતિ વિસારી રતન તીન નિજ પૂજી હારી. ૬ ચઉદ રાજમઈ જિહાં જિહાં વસીય તિહાં તિહાં કર્મ સુભટ બહુ કસી કમ સંગિ મનુષ્ય ભવ આવઈ ઈહ થિતિ ઠઉર બહુરિ નહિ પાવઈ..૭ ઈમ જાણ સુભ-તન-મન ધારો નિજ આતમ ભવ સાયર તાર?
ધ-લભ-મમતા-મદ વાર૩ તીન તત્વ નિજ શુદ્ધ વિચારલે... ૮ નિજ સ્વભાવ પ્રગટઈ ગુણ સારા કેવલ =દ્ધિ અનંત અપારા મનહર મુનિ આરાધઈ જેહ આતમ પરમાતમ હેઈ તેહ.. ૯
[૨૨૨૮] વિષયતણઈ સુખિ છવડઉ અજય ન ત્રિપતી હોઈ રે દેવ ભવિ સુખ ભોગવ્યાં નવનવી દેવીય ઈ રે (ચેતઉ ચેતઉ૦) ચેતઉ(ર) ભોળાભાઈ પ્રાણીયા નારીય દેખિ મ મંઝિરે મૂરખ મલતણ કથળી પ્રત્યક્ષ પેખીય બૂઝિ રે... , ૧ મૂત્ર નઈ રૂધિર બેહુ વહઈ જિમ લુઆ નરગનું કુંડ રે વાયુ વહઈ લાઈ પાડૂઓ
બીભરછ બોલતાં ભંડ રે... ૩ ભોગ તણુ અછઈ ઠામ જે તેહનું એહ સરૂ૫ રે અશુચિ અપવિત્રનું ખેળીયું જાણીય મહરિ વિરૂપ રે.... ) એ સુખ જીવતઈ ભોગવ્યાં અનંત અનંતી વાર રે વળી વળી તિહાં કિમ રાચીયાઈ વાનગી ધૂલિ નઈ છાર રે.. , સરસવથી સુખ થડલું મેરૂ અધિકેરડું દુઃખ રે સલપું લીલ કરિ જીવડા છૂટઈ ૨ જિમ ભવ લકખ રે.. ૬ આણિવઈ રાગ મનિ આપણુઈ ભોગવ્યાં તિઈ ઘણું ભોગ રે નવનવે ભવે નવી નારીયું ઈણિપરિ અથિર સંગ રે.. , ૭ ઇણી રે માયા પડીઈ જીવડા તું રૂલીઓ અનંત સંસારિ રે તે નહીં જાણતઉ બાપડા આપણ! લાઈ તારિ રે , ગિરૂાઈ શાલિભદિકિમકર્યું જઈ બત્રીસ એ નારી રે ઈડીએ સંયમ આદરીઓ
એહવા જીવ ચીતારિ રે , ૯