________________
૭૭૪
સઝાયાદિ સંગ્રહ ભાગ-૨
[૨૨] આ તન રંગ પતંગ સરીખે જાતાં વાર ન લાગેજી અસંખ્ય ગયા ધન ધામને મેલી તારી નજર આગેજી... અંગે તેલ ફુલેલ લગાવે માથે છેગાં ઘાલેજી યૌવન ધનનું જોર જણાવે છાતી કાઢી ચાલેછ.. જેમ ઉંદરડે દારૂ પીધો મસ્તાને થઈ ડોલેજી મગફરીમાં અંગ મરડે
જેમ તેમ મુખથી બેલેજી મનમાં જાણે મુજ સરીખો રસી નહિ કોઈ રાગી બહારે તાકી રહી બિલાડી ઝડપતાં વાર ન લાગેજી... આજ-કાલમાં હું-તું કરતાં જમડા પકડી જાશેજી બ્રહ્માનંદ કહે ચેત અજ્ઞાની અંતે ફજેતી થાશેજી....
[૨૨૨૪] એક કનક અરૂ કામિની પરદેશી રે અંત ન અપની હેય, મિત્ત પરદેશી રે સંગ ન કાહકે ચલે છે. તું આપ વિમાસી જોય... છે તાસ ભરોસો ક્યા કરે છે જે વિધુરે ક્ષણવાર એસા સાજન ઢંઢલે , જે ઉતારે ભવપાર.... આગઈ સેજ ન પાથરી , લેઈ કછુ સંબલ સાથ પછઈ પછતાવો હુણ્યઈ છે. સાથ ન આવઈ આથ.. ઘર બેઠાં દિન વહ ગએ છે કેશ ભયે સબ વેત અજહું કછુ બિગ નહીં, તું ચેત શકે તો ચેત. અપનો અપને કથાકાર છે અંત ન અપને યા રાજસમુદ્ર કહે દેખ લે છે સવારથકે સબ કાય....
[૨૨૨૫] ચેતી લે તું પ્રાણીયા
આવ્ય અવસર જાય સ્વારથીયા સંસારમાં
હેતે શું હરખાય... ચેતી લે૧ જન્મ–જરા-મરણાદિકે
સાચો નહિં સ્થિરવાસ આધિ-વ્યાધિ-ઉપાધિથી
ભવમાં નહિ સુખ વાસ.... , ૨ રામા રૂપમાં રાચીને
જોયું નહિ નિજ રૂપ ફેટ દુનિયા ફંદમાં
સહેતો વસમી ધૂપમાત-પિતા-ભાઈ-દિકરા દારાદિક પરિવાર મરતાં સાથ ન આવશે . મિયાં સહુ સંસાર...
છે
૩