SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ aોંવારી અનુક્રમણિકા ૧૩૫૯ ૧૯૪૯ શાંતિ વિજય થરાદ ૨૪૯૩થી૯૯ ૧૯૬૩ બુદ્ધિસાગર સુરિ (સાણંદ ગુજરાત) ૬૯૨ રત્ન વિજય ૧૫૯૭ ૧૯૭૬ અંચલ૦ પુણ્ય સિંધુ સુરિ જખૌ બંદર ચોમાસું ૨૫૫૪ શીલ વિજય ૧૪૨૬ ૧૯૯૦–વીર સં. ૨૪૬૦ ચરણવિજય ૧૩૫૯ ૧૯૯૭ દીપ વિજય ખંભાત ૬૩૬ ૧૯૭૨ ૧૯૮૬ જગતની વિચિત્રતા વિધિવિંધાતા નિતિ માર:"ાત્રોડ્યાવન્ | ૧૧માનિguથાનિગમ: તાત્ત: પર્યાદ નામાનિ પુજાર્ચ કો'કને સવાશેર માટીની ખોટ છે, કો'કને દીકરા ઉદ્ધત છે, કો'કને ભૂખ લાગતી નથી, કેકને ઉંધ આવતી નથી. કેકને પત્ની કર્કશા છે. આનું રહસ્ય શોધતા કેટલાક અકસ્માત જ આ બધું બને છે –એમ કહે છે. કેટલાકે ઈશ્વરની માયા જવાબદાર ગણુ છે, કેટલાકે જુદા જુદા કારણ ગયા છે. જૈન દર્શને ઉપરના લેકમાં બતાવ્યા પ્રમાણે જગતની વિચિત્રતાનું કારણ yવકત કર્મ જ કહે છે. અને તે કમ સંબંધી થીઅરી ચોક્કસ વિગતવાર બતાવી છે. જેમ ઘાસ ગાયના પેટમાં જઈ દૂધ રૂપે બને છે, અને તેમાં મિઠાશ વગેરે ઉત્પન્ન થાય છે, તથા પાણુ અને લેટ પલાળ્યા પછી તેના આથામાં ઈડલી–ઢોકળા માટે જરૂરી ખટાશ ઉત્પન થાય છે, તેમ રાગ-દ્વેષના અધ્યવસાયથી આત્મા સાથે કામણ વગણ ચાંટી દૂધ-પાણી તથા લોઢાઅગ્નિની જેમ એકમેક થઈ કમ બને છે. અને તે કર્મમાં જુદા જુદા આઠ પ્રકારના સ્વભાવ ઉત્પન થઈ શુભ કર્મો સુખ આપે છે, અને અશુભ કર્મો દુખ આપે છે.
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy