________________
૭૫૮
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩
પડી જાશે પલમાં તુજ કાયા અંતે તાહરી તે જાણમાં રે , ક્ષણ ક્ષણ કરી ઘટતું તુજ આવું માચી રહ્યો છું માનમાં રે... ઇ ૯ સદ્દગતિ દાતા સદ્દગુરૂ વયણ સાંભળે નહિ તું કાનમાં રે મારું મારું કરતે મન માચે તારૂં નથી તિલ મનમાં રે.. ૧૦ પરોપકાર કર્યો નહિ પાપી શું સમજાવું સાનમાં રે નાથ નિરંજન નામ જવું નહિ નિશદિન રહી દુર્યાનમાં રે.. કાંઈક સુકૃત કામ કરી લે ચિત્ત રાખી પ્રભુ ધ્યાનમાં રે સાચો સંબલ સાથે લેજે રવિ મન રાખી જ્ઞાનમાં રે... ,
[૨૧૯૫] માનમાં માનમાં માનમાં રે જીવ ! મારૂં કરીને માનમાં અંતકાળે તે સર્વ મૂકીને ઠરવું છે જઈ સમસાનમાં રે... જીવ ૧ વૈભવ વિલસી પાપ કરે છે મરી તિર્યંચ થાશે રાનમાં રે... . ૨ રાગના રંગમાં ભૂલા ભમો છો પડશો ચોરાસીની ખાણમાં રે... - ૩ જગતમાં તારું કોઈ નથી રે મન રાખજે ભગવાનમાં રે... , ૪ વૃદ્ધ અવસ્થા આવશે ત્યારે ધાક પડશે તારા કાનમાં રે... એ ૫ કઈ દિન જાનમાં ને કોઈ દિન કાણમાં મિયા ફરે અભિમાનમાંરે , કેઈ (એક) દિન સુખમાં તે કઈ (એક) દિન દુઃખમાં
સઘળા દિન સરખા જાણ માં રે, સુત વિત્ત દારા પુત્રી ને ભયે અંતે તે તારા જાણ માં રે આપુ અથિર ને ધન ચપલ છે ફેગટ મળો તેના તનમાં રે , છેલ બટુક થઈ શાને ફરો છો અધિક ગુમાન માનતાનમાં રે... ,, ૧૦ કેવલમુનિ કહે સુણે સજજન સહુ ચિત્ત રાખીને પ્રભુ ધ્યાનમાં રે..
[ ૨૧૦૬ ] ઉંચા તે મંદિર માળીયા સેડ વાળીને સૂતો કાઢો રે કાઢ એને સહુ કહે જાણે જો જ નહેતા
એક રે દિવસ એવો આવશે અબુધપણામાં રે હું રહ્યો મને સબળજી સાલે. મંત્રી મળ્યા સર્વે કારમાં તેનું કાંઈ નવ ચાલે... સાવ સેનાના રે સાંકળ પહેરણ નવનવા વાઘા ધળું રે વસ્ત્ર એના કર્મનું તે તો શોધવા લાગ્યા છે કે
– ૮ ૦ ૦ ૦
2િ : ૧ ૮