________________
૧૧
હિત શીખામણની હમચી-સઝાયો જયાં લગે પાંચે રે ઈદ્રિય પરવડી જરા ન વ્યાપી રે આયા દેહી માંહે રે રોગ ફેલે નહિ ત્યાં લગી ધર્મ સંભાળ મેંઠ નેં રે નરભવ લઈને પામે આરજ ખેત ઉંચા કુળમેં રે આવી ઉપન્યો તું રાખ ધરમશું રે ચિત્ત અનંતી વેળા રે જીવ રાજા હુએ તું હીજ હુઓ રે રાંક યા જોગવાઈ રે રૂડી પાઈને તું પડતી રમત નાખ. એવી જ છવડે રે બહુ નિર્ધન હુએ ધન મિલીય બહુવાર એ સંસારની વારતા દેખીને કર તું જીવની રે સાર” પદવી પાઈ રે તેં સરપતિતણ નાટક નવનવા રંગ ભાયન જેવે રે ભોળા અતિઘણું કરતું સાધુન રે સંગ... નિદા વિકથીરે કરમત પારકી આયા સામે રે દેખ જયું તું પરભવશું કરતો રહે કણશું મતિ કરે દ્વેષ. જે કંઈ અવગુણ બેલે પારકા તો તારે આવે રે દાય આપતણું દોષણ પરગટ હુઆ મૂઢ મતિ કુમળાય.. ચુગલી ચાડી તું કરતો ફરે ઘણે કપટ ને રે જઠ મનુષ્ય જન્મારો રે આલે હારમાં તું ન ધરમને રે લુંટ... દેવગુરૂ રે ધરમજ પરખીને સમકિત લેની તું સાર નવતત્વ હિરદામાંથી ધરો જયું હવે ખેવજી પાર... જીવ ! પટકાયારે તું સરવે નહી ધાર પરજરે પરાણુ ધરમ દયામાં રે ખરોજીવ પરખને તું હેય અવસરને રે જાણુ. સામાયિક પસોરે વિધિ જે કરે પડિક્રમણે પચ્ચખાણ ઉપવાસ નીવીને એકાસરે આંબિલ એકલ ઠાણ. લેઈ શકે તો લેજે સાધુપણું નહિંત શ્રાવક ધર્મ આલે મનુષ્ય જન્મારો બોયમાં રહે જયું હારી રે શર્મ... સુસંવૃત રે જે લેઈના શકે તો શ્રદ્ધા સેઠી રે રાખ કૃષ્ણજી શ્રેણીક કેણિકની પરે કટસ કરમ વિપાક. સાસ સજો રે કાઈ ન શકે તે ગુણવંતના ગુણ ગાય કાંઈક રસાયણ ઈશડી નીપજે તો દારીદર દૂર પલાય.. તે દુઃખ દીઠાંરે ભોળા ગર્ભના જનમ તણું વળી જાણ જાણે તાતી જંત્રડી મઝે
સોની કાઢે રે તાણ... ઉઠ કેડરે સુઈરૂરૂ મધે
અગ્નિવરણ કરી રે લાલ તીણસે તીરે ગર્ભમેં અઠગુણ સામટા પડયા રે હવાલ...