________________
૧૧૩૮
સઝાયાદિ સંગ્રહ રને વને રહીયે ઈદ્રિય દમીયે સહીયે આત૫ શીત રે પ્રીત ન કરીયે ભવતટ લહીયે વહીયે ચારિત્ર ચિત્ત રે. . મેરીમાતાજી ૪ કામ ન જાગે, પાપ ન લાગે વ્રત ન ભાંગે હીર રે. જે તું માગે નહીં અમ આગે વૈરાગે મન ધીર રે... ઈન્દ્રીય બાળી ભસ્મ કરી નાખી શું દીઠે કહે માત રે અમથું આગ્રહ કરી એવા કાંઈ વિણાસે ધાત રે.. અમને દેખીને તું મોહી
કારણ કેઉ દામ રે શીલ રયણ અમ પાસ અને પમ તે જોઈએ તો રાખ રે સાધુ ઘણું રાણી સમજાવે પણ નહિં માને તે રે ભીંજે પણ પાહાણ નવિ ભેદે. વરસે બારે મેહ રે...
પડે ઘડે જેમ છાંટ ન લાગે ઉë રંગ મજીઠ રે તિમ મુનિને વચને નૃપ પત્ની પ્રતિબુઝે નહિં ધીઠ રે , ઢાલ: રસાલ કહીએ બીજી કનક વિજય મુનિરાય રે " હાવ-ભાવ રાણી બહુ માંડે મુનિવર મન ન સહાય રે.. , ૧૦
૩ [૨૬૬૫] બેલી રાણી પાપિણી
વચન સુણો ઋષિરાજ એકાંતે તેમને કહ્યા
સહી ન છોડું આજ ત્રીષ જપે માતા સુરે
ચલે મેરૂ ગિરિરાય શીલ અમારૂં નવિ ચળે
વાતાં ઘણું બનાય. કામ લુબ્ધ કામિની કહે રાતી વિષયારસ તુમને હું વિણ ભોગવ્યાં
છોડું નહિ અવસ્ય... નિષ્ફલ નૃપ પત્ની તણું
થયા મારથ એહ કરવા લાગી કુફ
દુરાચારિણું તેહ. મંદિર બાર ઉધાડીયા
આવ્યા નૃપ જનમાંહિ ઝાલ્યા તે બે યતિ
બાંધ્યા કાઠી સાહી... મુનિવર મુખ બોલ્યા નહિ મેહકમ બલ માર રાજા આવ્યો એટલે
રમી વન ગહન ઉદાર... વાત જણાવી રાયમે
તેડાવ્યા બે સાધ નિરપરાધ નિષ્ફર પણે
દીધી માર અગાધ, બંદીખાને લઈ ધર્યા
માસ એક મુનિરાય એક દિવસ રજની સમે મુનિ પભાવે સજઝાય૨ાજા રાણી સાંભળે
સૂતા મંદિર માંહિ કાન દેઈ એક ચિત્તશું
સુણે ઘણે ઉછાહિ,