________________
૧૧૩૦
સઝાયાદિ સંગ્રહ અવિરતિ સદૃષ્ટિ ગુણપદે રે ઓગણીશ ઉદયના તેજ ઉપશમ ભાવે સમકિત સુંદર રે ક્ષાયિક સમકિત હેજ પૂર્વેદિત વળી દ્વાદશ મિશ્રના રે દેય ભેદ પરિણામ સવ મળીને પાંત્રીશએ થયા રે ચઉગતિના જસ સ્વામ દેશ વિરતિ વિષે સત્તર ભેદ છે રે દયિક ભાવના ધાર દેવ નિરયગઈ બે એ કાઠીયે ૨ ઉપશમ સમ્યકત્વ વિચાર , સાયિક ભાવે સમકિત જાણીયે રે પરિણામિના દેય દેશવિરતિ યુત તેરહ મિશ્રના રે સહુ મળી ચેત્રીસ હાય , ૧૦
ઢાળ-૬ [૨૬૫૭] પ્રમત્ત સંયત ગુણપદ વિષે દશપંચ ઉદયન ભેદ , રાજ અસંયમતા ને તિરિય ગઈ કી તાસ વિચ્છેદ ,જિનવચનામૃતપીજીએ ૧ ઉપશમ સમકિત સુંદર ક્ષયભાવે સમકિત , મિશ્રના તેરહ ભેદ છે સર્વવિરતિ સંયુત
૨ ક્ષીણ મોહ પર્યત જાણીયે પારિણમિકના દેય , એટલે સર્વ મળી થયા બત્રીસ ભેદ તું જે , સાતમે ઔદયિક ભાવના દ્વાદશ ભેદ પ્રધાન છે આઘત્રિક લેસ્યા વિના ઉપશમ સમકિત જાણ છે " સમકિત ક્ષયભા હવે ચઉદશ મિશ્ર પ્રકાર છે મન:પર્યવ સંરુત કરી
એ થયા ત્રીસ વિચાર છે અપૂરવ કરણુ ગુણ આઠમા દશ ભેદ ઉદયના ધાર , તેજ પ વેશ્યા વિના સમકિત ઉપશમ સાર , ક્ષયભાર્વે સમકિત વરૂ
મિઠના તેર જગીશ , મિત્ર સમકિત તે ટાળી સહુ મળી સત્તાવીસ , નવમે ઔદયિક ભાવના પૂર્વેદિત દશ ભેદ ક્ષાયિક સમકિત જાણીયે ઉપશમના બે ભેદ છે પૂર્વોક્ત તેરહ મિશ્રના
સઘળા અઠ્ઠાવીસ .. એ નવમા ગુણપદ તણ
ઉત્તર ભાવ જગીશ એ છે ૯
ઢાળ-૭ [૨૬૫૮] હવે દશમા ગુણઠાણ વિષે સુણ ઉદયતણું ભેદ ચાર રે લોભ સંજાણુ માણુગઈ અસિદ્ધતા વેશ્યા શુકલ ચિત્ત ધારો રે જય જય સ્વામી વીર જિણેસર જસ વાણું અતિમીઠી ૨ સુણતાં શુભમતિ અંકુર વિકસે નિકસે દુર્મતિ ધીઠી રે જય જય૦ રઃ