________________
૧૧રી
સઝાયાદિ સંગ્રહ કારણ પાંચ મલે સહુ કોઈ નિપજે વિણસે કારજ જોઈ એકે નવિ નિપજે કૃત્ય પાંચે મલી માને સમકિત્ત. સાધુજી ૯ જિણ કાલે કરીયે તે કાળ જીવ સ્વભાવ બીજ સંભાળ નિયત થાવા હિંડ તો થાયે આવશ્યક જાણે મનમાંહે. , ૧૦ ક્ષપશમ મહાદિક કર્મ આવે ઉદય આવશ્યક ધર્મ ધર્મ વિશે ઉદ્યમ ફોરવવી કારણ પંચ મલે કરણ કરવી...... , આવશ્યક શુભ ગુણ ઉપાય અશુભ કમનો નાશ થાય જીવ સ્વભાવ નિર્મલ તિહાં ધ્રુવ એણિપ ઉત્પાદ વ્યય ધ્રૌવ , ૧૨ શ્રી જિનવરે જે જે શાસ્ત્ર તે અનુસારે આગમ શાસ્ત્ર શબ્દ પ્રમાણુ કહીને એને આવશ્યક ૧૮ વલી તેહને. , આવશ્યક નય નિક્ષેપો રેય ત્રણ નિક્ષેપ મેક્ષાથે હેય એ ઉપાદેય નિક્ષેપ
હેય-ય-ઉપાદેય સંક્ષેપ... , વટ દ્રવ્યમાંહે વ્યવહારે કહીયે આત્મા-બાંધે-છેડે લહીયે નિશ્ચયનય આત્મા અબંધ પુદગલ બંધાયે ઘણું બંધ છે તત્વમ સંવર ભાથવ મેક્ષએ આવશ્યક અંતભવ સામાયિક સંવર નિરધાર ચઉ વિસર્ભે મોક્ષ ઉદાર... , ૧૬ શુભ આશ્રવ આવશ્યક શેષ આત્મ સ્વરૂપે સંવર વિશેષ એ દશ વાર વિચારી કરી આવશ્યક કિરિયા આદરીયે... ,, ૧૭ એણીપરે આવશ્યક નિત્ય કરતાં કેવલ કમલા મુનિવર વરતા શાતમ નિજ ધરતા જ્ઞાન સમુદ્ર સુખ સંપત્તિ ભરતા, ૧૮ કલશ એમ દ્રવ્યનય પર્યાયનીય મુખ આવશ્યક પટઆદર
જિનરાજ વાણી હિયે માણી પ્રાણુ સંશય મત ધરો વિધિપક્ષ છપતિ સુરિ વિદ્યા ઉદધિ સુરિ શિરામણ તસ શિષ્ય પભાવે શાન સાગર ભણે ભવિયણ શિવભણી
[૨૬૪૪ થી ૪૯] દૂહા ચોવીસે જિનવર નમું (ચિતવી) ચાર ચેતના કાજ આવશ્યક જિ ઉપદિશ્યા તે ગુણ જિનરાજ આવશ્યક અારાધીયે
દિવસ પ્રતિ દેય વાર દુરિત દેશ દરે ટળે
એ આતમ ઉપકાર સામાયિા ચઉવીસ
વંદન પડિકમeણું કાઉસગ્ગ પચ્ચખાણ કરી આતમ નિર્મળ એણ