________________
પદ્મશ્યાની સજા
૧૧૧૦
ઢાળ-૨ [૨૬૪૦]. હવે કહું કાઉસ્સગ્ય ઓગણીસ દોષ તે ટલતાં હેયે સંતોષ
ડગ લય ખંભાઈ માલ ઉદ્ય સુભટ ખલિણ સુવિશાલ... ૧ વહૂવાની પરે લજજા ધરે નિલયાદિકને આશ્રય કરે લંબ થણ ભૂસંજઈ વાયસ કઠ મક સુરકંપ પહેર્સ... કાઉસગ દોષ કહ્યા ઓગણીસ તે ટાળી કરીયે સુજગશ દષ્ટિ પડિલેહણ પહેલી કહી સૂત્ર અર્થ તદુભય સહી. અકડા પખેડા કરે
ત્રણવાર ઉર્ધ અધામું ધરે સમકિત મિશ્ર મિયા મોહ ખરે કામ નેહ દષ્ટિ રાગ પરિહરે ત્રણવાર વિધાનહ તંત દેવ ગુરૂ ધર્મ આદરવા ખંતા વળી કુગુરૂ કુદેવ કુધર્મ પરિહરવું તુમ જાણે મર્મ.... જ્ઞાન દર્શન ચારિત્ર આદરૂં તેહ વિરાધન ટાળી ખરૂં મન-વચન-કાય ગુતિ આદરૂં મન-વચ-કાય દંડ પરિહરે.. પડિલેહણ મુહપત્તિ પણવીસ હવે બોલું કાયા પચીસ હાસ્ય રતિ અરતિ વામે ભુજે દુર્ગછા શેક ભય દક્ષિણ ભુજે.... ૭ કૃણ-નીલ-કાપાત મસ્તકે છડે રસ શુદ્ધિ વારવ મુખેં માયા-નિદાન-મિથ્યા ત્રણ શલ્ય પરિહર હદય મધ્ય ત્રણ શલ્ય... ૮ કૈધ-માન ડાબે બાહુ મૂલ માયા-લોભ દક્ષિણ ભુજ મૂલ વામપગ પૃથિવી-જલ-તેઉકાય વાઉ-વનસ્પતિ-ત્રમ દક્ષિણ પાય. ૯ એ પડિલેહણ મુનિને પચાસ શ્રાવકને મુહપત્તિનો નાશ આગમ નિશ્ચય વિધિ મન ધરે ભાવ ક્રિયા કીધે ભવ તરે. ૧૦ અહે કાર્ય કાય એ ત્રણ જતા જવણીજજય ચભે ત્રણ પહિલે ટુ બીજે ટુ જાણ વંદન બાર આવર્ત અહિનાણ. ૧૧ આદર રહિત વદે ગુરૂ સાર જાત્યાદિક મદસ્તબ્ધ અપાર વંદણ દેઈ નાથે તતકાળ ઘણું મુનિ વાંદે સમકાલ... ૧૨ તીડ ફાલ દેઈ વંદન કરે અંકુશ જિમ એ કર ધરે કરછ ચાલે પુન વંદન કરે મસ્ય તણ પેરે પાસું ફરે. ૧૩ દેષ ભય મૈત્રી ગારવ કારણે જાનુ ઉપર કર બે ધાર મુજને ભજે એવું મન જાણુ આહાર કાલે તે વંદન કાણુ” ૧૪ ચારી તજિત હેલના રૂટ ગ્લાનિ વિકથા કર દૃષ્ટા દષ્ટ નૃપ કર હીણ મેચન અસ્પર્શ અધિક ઠહર કરશિર સંસ્પર્શ..
૧૫