________________
સ્થૂલિભદ્રજીની વીરવિજયકૃત શીયલ સજઝાયે
૧૧૦૩ ઢાળ-૬ [૨૬૨૨] હe સજની રે, પ્રીતમજી પ્યારો રે, હજીય ન આવીયે,
ચાતુરરે નર ખબર ન કાંઈ લાવી; ચાલ્યોરે મુજ કરી અવધિ ઘડી ચારની, સુખીયે તે શું જાણે વેદના નારની... એક વિરહ દુઃખ બીજુ ધન જલ ગડગડે, દુઃખીયાના શિર ઉપર દુઃખ આવી પડે, પાવસ માસે જલ વરસે ઘન વેરીયે, માહરેરે કંદર્પ તણે વન મોરી.... અંગ વિનાને પંદર સ્થાનકને કહે, અંગુઠે ઘુંટીરે, જધાએ રહે, જાનુને સાથલ, ભગ નાભી ફરે, ખંધ ને છાતી રે, ઉરેજા ધરે... ગ૯ સ્થળ ચોરે, નિલાઓ શિરે, વિષધરનું વિષ વ્યાપ્યું, મણિમંત્રે હરે, વિષયા ઉરગ કંસે, મુજ કાયા ગલી, લાછલજાયા વિણ, નહીં કઈ જગુલી.. ઈણીને વેળા રે, પીયુ આવી મળે, ફિગટી શણગાર રે, તે મુજને ફળે, બપૈયાને નિવાર રે, કેમ પીયુ પીયુ કરે, પાંખને છેદીને ઉપર લુણ ધરે.. પીયુ માહરે હું પીયુની પીયુ પીયુ કરું, વેશ્યાને વલતું સા ભાખે સુંદરી, બપૈયે પીયુ પીયુ કરતો તુમને લવે,
ડે છેડે દુઃખડે જગ દાળું સવે... આષાઢ જલ વરસે ગાજે વીજળી, વહાલેશ્વર વિણ શી સેપારી ઉજળી, કાલાંતરે શુભવીર મુનિવર આવીયા, કેશ્યાએ મુક્તાફલશું રે વધાવીયા...
હાળ-૭ [ ૨૬૨૩] વેશ્યાયે વધાવ્યા સ્વામી રે ઉભી આગળ સા શિર નામી રે, કહે સાંભળે અંતર જામી રે વહાલાજીની વાટડી અમે જોતાં રે... ૧