________________
૧૦૯૪
સજઝાયાદિ સંગ્રહ સ્થલીભદ્રની ઉદયરત્નકૃત શીયલવેલની સજ્જા જ
[૨૬૦૮ થી ૧૬] દેહા સુખ સંપત્તિ દાયક સદા, પાયક જાસ સુરેન્દ્ર, શાસન નાયક શિવગતિ, વંદુ વાર જિર્ણોદ... જંબુદ્વીપમાં ભારતમાં,
પાટલી પુર નૃપનંદ, સડાળ મંત્રી તસુ પ્રિયા, લાલદે સુખકંદ. નાગર નાત શિરોમણું, નવ તેને સંતાન; સાત સુતા સુત દેય છે, વંશ વધારણ વાન...
સ્થૂલિભદ્ર ભોગી ભ્રમર, મુનિવરમાં પણ સિંહ વેશ વિલુદ્ધો તે સહિ,
ન ગણે રાત ને દિન... કનક ટકા તેણે વાવર્યા, સાડી બાર ડી; વર્ષ બાર વલી ગયા, પણ છતાં ન શકે છેડી.. શકાળ મહે તો તીણે સમે, કવીશ્વર દુહવ્યો કાય; તે માટે મરવું પડયું,
તે જાણે સહુ કેય.... શ્રીયક બંધવ તણે સામે, પામી નૃપ આદેશ; થુલીભદ્રને તેડવા,
આ મંદિર વેશ... હકીકત તેહની સાંભળી, સ્થૂલિભદ્ર કહે સુણ નાર; આજ્ઞા જે આપે તમે,
જઈ આવું એક વાર... હાળતમને મારા બાપના સમ, જાવા નહિ દઉં રે; તુજ થકી ઘડી એ,
અળગી નહિ રહું રે; નંદરાય જે આવશે પિત, વા'લા મારા તેને ઉત્તર દેશું રે; મીઠડા મારા! જે તે ફરમાવશે, તે માથે ચઢાવી લેશું રે જાવા નહિ દઉં રે.. પાટલીપુરની શેરીએ ભમતાં, રતન અમુલક લાવું રે; જાણ પુરૂષ મેં તુ હિજ દાઠા, તુજ હ્યું મનડું બાંધ્યું રે... ૨ સહેજે તારે દુઃખ પડે, વહાલા હું લેહી રેડું ; પ્રાણ જીવન ! પાછું વાળા, શ્રી નંદરાયનું તેડું રે... , ૩ અંતે કરી ખંધું ખમણું, પણ નહિં મેલું છેડે રે; ઈમ કરતાં જે પિયુ! તમે ચાલે તે મુજ સાથે તેડો રે... , કિલ કરી સ્યુલિભદ્ર તિહાંથી, આવ્યા મન આણે રે; ભૂપતિ ભેટી સંયમ લીધું, ઉદયરત્ન પાય વંદે રે... ,