________________
લિભદ્રજીની સજઝાય
૧૭૧ તુઝ વિણ જાયે કે નિશદિન દેહિલા રે થાયે વરસ સમાન નયણે આવે નહિ તે નિંદડી ૨ ન રૂચે દીઠા જલ ધાન... પિઉડા૦ ૩ નેહ લગાઈ હે પ્રીતમ તું ગ રે તેણે દહે મુઝ વાત પૂરી પૂરીને પંજર હું થઈ રે તુજ વિણ દુખિણી દિનરાત , ૪ એવા નિક નેહી છે વ્હાલા માં થયા રે કાં થયા કઠિન કઠોર એટલા દિન કે સુખ બહુ ભોગવ્યા રે તહી ન ભીજી કેર.. , પ્રીતમ પ્રતિ હે એમ ન તેડીયે રે લાગી જેહ અમૂલ સુગુણા કરી સુંદર પ્રીતડી રે જાણે સુગંધા હે કુલ દરિસણ દીજે છે મુજ પર કરી ગયા છે જે જોબન તન લાહ. એ અવસર છે પિયુજી દેહિ રે હું નારી તમે નાહ... નાગર નાતિ સાગર ગુણ તણું રે યુલિભદ્ર આવ્યા ચોમાસ કેશ્યા હર્ષિત થઈ મનમાં ઘણું રે સફલ થઈ મુઝ આશ... પ્રતિ બધી હે કાશ્યાને તિહાં રે કરી ચાલ્યો માસ ધન્ય ધન્ય શ્રી યુલિભદ્ર મુનિ પતિ રે ગુણ જિનહર્ષ પ્રકાશ , ૯
[૨૫૭૮] અને માર્યો હે આંગણે પરિમલ પુલવી ન માય પાસે ફુલી હે કેતકી
ભ્રમર રહ્યો હે લેભાય. આંબો ૧ આવો સ્યુલિભદ્ર વાલા લાછલદેના હે નંદ તુમ શું મુજ મન મોહીયું જિમ સાયરને હે ચંદ સગુણ સાથે કે પ્રીતડી દિન દિન અધિકી હે થાય લાગ્યો રંગ મજીઠને
(એ) કદીયે ચટકી ન જાય.... , ૩ નેહ વિહુણા રે માણસા જેહવા આવળ કુલ દીસંતા રળીયામણું
પણ નવિ પામે તે ભૂલ છે કોયલડી ટહુકા કરે
આંબે લહેકે રે લુંબ યુલિભદ્ર સુરતરૂ સારિખા કેશ્યા કશુયર કંબ..
સ્થૂલિભદ્ર કોશાને બૂઝવી દીધું સમકિત સાર રૂપવિજય કહે શીયલથી લહીયે સુખ અપાર
[૨૫૭૮] લાલ ! તમે હું કયું મુજ વિસારી સિરિ લાછણ કે નંદ લાલ૦ ૧ સેળ શૃંગાર સજી અતિ સુંદર કહેતી કેશા નારી મેહન મૂરતિ(સુરત)ખેલન કે મસિ(મારે) આ ચિત્રશાલીલા) સમારી , ૩