________________
૧૦૬૮
સજઝાયાદિ સંગ્રહ ડંખ થકી વિષ ઉતરે વળી સીઝે કાર્ય અશેષ રે.. પરમ૦ ૭ અધરક્ત જે સ્થાપના વળી અર્ધપીત પરિપુષ્ટ રે તેહ પખાળી છાંટીએ
હરે અક્ષિરેગને દુષ્ટ રે... ઇ ૮ જંબુ વણું જે સ્થાપના માંહે સર્વ વર્ણના બિંદુ રે સર્વ સિદ્ધિ હેય તેહથી મોહે નરનારીના વૃંદ રે. છે જાતિપુપ સમ સ્થાપના સુતવંશ વધારે તેહ રે મોર પીછ સમ સ્થાપના વાંછિત દીયે ન સંદેહ રે.. ઇ ૧૦ સિદ્ધિ કરે ભય અપહરે
પારદસમ બિંદુ તે શ્યામ રે મ(મ)ષક સમ જે સ્થાપના તે ટાળે અહિવિષ ઠામ રે... • ૧૧ એક આવર્ત બલ (સુખ) દીયે બિહું આવતું સુખ ભંગ રે ત્રિહું આવતે માને છીયે ચિહું આવતું નહિ રંગ રે , ૧ર પંચ આવતે ભય હરે
છ આવતે દીયે રાગ રે સાત આવર્ત સુખ કરે
વળી ટાળે સઘળા રાગ રે , ૧૩ વિષમ આવર્ત સુખ-ફળ ભલું સમ આવતે ફલહીન રે ધર્મનારી હોય છેદથી એમ કહે તત્વ પ્રવીણ રે... , ૧૪ જે વસ્તુમાં સ્થાપીએ દક્ષિણ આવર્તે તેહ રે તેહ અખૂટ સઘળું હવે કહે વાચક (એમ જાણી જઈ) યશ ગુણ ગેહ રે. ૧૫
યૂલિભદ્રજીની અને કેશ્યા પ્રતિબંધની સઝા [૨૫૭૩] શ્રી મહાવીર જિનેશ્વર ત્રિભુવનગુરૂજી તસુ અષ્ટમ પટધાર, શ્રી સ્થૂલિભદ્ર નમે પાડલીપુર સોહામણું મહિમંડણુંજ તિહાં પાયે અવતાર , ૨ નંદ નરિદમંત્રીશ્વરૂ ગુણ આગરૂજી શ્રી સકડાલ સુપુત્ર... લાલદે નંદન ભલે મુનિ ગુણનજી નાગરદ્ધિજ કુલદીપ શ્રી સંભૂતિ વિજય ગુરૂ પૂરવ ધરૂજી વ્રત લીધું તમ પાસ કશ્યા(શા) વેશ્યા પ્રતિ બૂઝવે સુગુરૂ લવજી દુષ્કર દુષ્કર કાર ચૌદ પૂરવ શિષ્યો વળી શ્રુતકેવલીજી શ્રીભદ્ર બાહુ સમીપ સંયમ પાળે નિર્મળે ત્રિવિધે ભલોજી જંગમ યુગ પ્રધાન પંચમાસ પંચદિન સહી ઉપર કહીછ વરસ નવાણુ આય , કરી અણુસણ આરાધના શુભવાસના પહેગ્યા સ્વર્ગ મઝાર , ચોરાસી ચોવીસીલગે વશ ઝગમગેજ રહેશે જેનું નામ છે ૧૧ વસુ યુગ વસુ ચંદ્ર વત્સરે ૧૮૪૮ પાટલીપુરેઝ જ પદ થાપના કીધા ૧૨ વાચક અમૃતધર્મને થશે શુભ મનેજ શિષ્ય ક્ષમા કલ્યાણ છે ૧૩
૧ ૦ ૦ - ૮ જ છે જ